Home /News /india /

Exit polls: સોશિયલ મીડિયાનાં રિએક્શન જોઇને તમે હસી હસીને થઇ જશો લોટપોટ

Exit polls: સોશિયલ મીડિયાનાં રિએક્શન જોઇને તમે હસી હસીને થઇ જશો લોટપોટ

જોકે એક્ઝિટ પોલ આવ્યાં પછી સોશિયલ મીડિયામાં વાદવિવાદ શરૂ થઇ ગયા છે

એક્ઝિટ પોલ આવ્યાં પછી સોશિયલ મીડિયામાં વાદવિવાદ શરૂ થઇ ગયા છે

    રાજસ્થાન અને તેલંગાણામાં મતદાન પુરા થતાની સાથે જ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનાં એક્ઝિટ પોલનાં પરિણામો સામે આવી રહ્યાં છે. તમામ ન્યૂઝ ચેનલ અને એજન્સીઓએ પોતપોતાના સર્વેમાં ક્યાંક બીજેપી કોંગ્રેસની વચ્ચે કાંટાની ટક્કર દર્શાવી તો ક્યાંક હાથ (કોંગ્રેસ)ને કમળ (બીજેપી)થી મોટું દર્શાવાયું.

    એક્ઝિટ પોલ્સે 11 ડિસેમ્બરના રોજ આવનારા પાંચ રાજ્યોની ચૂંટણી અંગે સસ્પેન્સ અને દિલચસ્પી વધારવામાં આવી છે. બીજેપી માટે આ ચૂંટણી ઘણી મહત્વની છે. કારણ કે આના આધારે તેઓ 2019 લોકસભા ચૂંટણીની તૈયારીઓ કરશે.

    જોકે એક્ઝિટ પોલ આવ્યાં પછી સોશિયલ મીડિયામાં વાદવિવાદ શરૂ થઇ ગયા છે. કેટલાક લોકો આ પોલમાં કોંગ્રેસ અને બીજેપીને સપોર્ટ કરીને પોતાની રસપ્રદ વાત મુકી રહ્યાં છે.

















    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Assembly election 2018, Exit polls, Social media, Telangana, રાજસ્થાન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन