સોશિયલ મીડિયામાં રમૂજઃ શાહે રાખ્યો હતો 150નો ટાર્ગેટ, ગુજરાતીઓએ કાપી લીધો 28% GST

  • Share this:
ગુજરાત-હિમાચલ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને તેમાં બીજેપીની જીત થઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમની બેઠક પર જીતી ગયા છે.

સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર પણ યૂઝર્સ આ પરિણામો પર રિએક્શન આપી રહ્યાં છે. ગુજરાત-હિમાચલ ચૂંટણીના પરિણામો પર કેટલાક રિએક્શન જોઈએ

First published: