'Who Works On Diwali? Fireworks': વાંચો ટ્વિટર પર ચાલી રહેલા જોરદાર જોક્સ

પ્રતિકાત્મક તસવીર

  • Share this:
    જો તમે હાલ તમારા મોબાઇલની ગેલેરીમાં જોશો તો તમને ઉજવણીની જ તસવીરો જોવા મળશે. દર વખતે દિવાળી આવે છે ત્યારે આપણે ઘરને સજાવીએ છીએ, સારા નાસ્તા અને મીઠાઇઓ લાવીએ છીએ કે બનાવીએ છીએ, પોતાના પરિવારને મળીએ છીએ.

    દરવખતે એક જ રીત હોય છે તો પણ દિવાળીની ચમક હંમેશા નવી જ હોય છે.

    આ વખતે સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવાના સમયને મર્યાદિત કરી નાંખ્યો છે. આ આપણા માટે એકદમ નવું જ છે. તેના કારણે લોકો સોશિયલ મીડિયામાં ઘણી મઝા લઇ રહ્યાં છે. તો જોઇએ કેવી કેવી મઝા લે છે અને આપણે પણ મઝા કરીએ.















    Published by:Kaushal Pancholi
    First published: