VIDEO: મથુરાના આ મંદિરમાં રોજ રાસ થાય છે

kiran mehta | News18 Gujarati
Updated: December 31, 2017, 4:36 PM IST
VIDEO: મથુરાના આ મંદિરમાં રોજ રાસ થાય છે
રાસ કૃષ્ણ ભગવાનને ખુબ પ્રિય હતો...

રાસ કૃષ્ણ ભગવાનને ખુબ પ્રિય હતો...

  • Share this:
સૌ કોઈ જાણે છે મથુરા કૃષ્ણ ભગવાનની જમ્મભૂમી છે. કૃષ્ણ ભગવાન હંમેશા રાધા-સખા સાથે રાસ રમતા હતા. પરંતુ તમને ખબર છે મથુરામાં એક મંદિર છે જ્યાં રોજ રાસ રમવામાં આવે છે.

જીહાં , મથુરાના બરસાના સ્થિત માન મંદિરમાં રોજ રાસ રમવામાં આવે છે, રાસ કૃષ્ણ ભગવાનને ખુબ પ્રિય હતો. મથુરાના આ મંદિરમાં રોજ ભક્તો રાસ રમી ભગવાન શ્રીકૃષ્ણને રાજી કરે છે. રાસ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટે છે.

First published: December 31, 2017, 4:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading