ઘાસચારા કૌભાંડ : લાલુ યાદવની સજાનું એલાન કાલે, તેજસ્વીને કોર્ટની નોટિસ

Network18 | News18 Gujarati
Updated: January 3, 2018, 12:44 PM IST
ઘાસચારા કૌભાંડ : લાલુ યાદવની સજાનું એલાન કાલે, તેજસ્વીને કોર્ટની નોટિસ

  • Share this:
ઘાસચારા કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવ દોષી જાહેર થયા બાદ આજે તેમના સહિત અન્ય આરોપીઓને સજા હવે કાલે સંભળાવવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે એડવોકેટ વિન્દેશ્વરી પ્રસાદના મૃત્યુના કારણે આ સજા લંબાવવામાં આવી છે.રાંચી સ્પેશિઅલ સીબીઆઈ કોર્ટે રઘુવંશ પ્રસાદ સિંગ, તેજસ્વી યાદવ અને મનોજ જ્હાને કોર્ટની અવગણનાના દોષિત ગણાવીને જાન્યુઆરી 23ના કોર્ટનું સમન્સ અપાયું છે.લાલુ યાદવ સવારે દસ વાગીને પંદર મિનિટ કલાકે રાંચની સીબીઆઈની વિશેષ અદાલતમાં પહોંચ્યા હતાં. લાલુ યાદવ સાથે રાજદના નેતા રઘુવંશ પ્રસાદ સિંહ પણ ઉપસ્થિત હતાં.

 
First published: January 3, 2018
વધુ વાંચો
अगली ख़बर