પાકે ભારત સાથે દ્રિપક્ષીય વેપાર બંધ કર્યો, તો યૂઝર્સે પૂછ્યું તમારી પાસે છે શું?

News18 Gujarati
Updated: August 8, 2019, 11:58 AM IST
પાકે ભારત સાથે દ્રિપક્ષીય વેપાર બંધ કર્યો, તો યૂઝર્સે પૂછ્યું તમારી પાસે છે શું?
પાકે દ્રિપક્ષીય વેપાર બંધ કર્યો તો સોશિયલ મીડિયા લોકોએ કહ્યું આ..
News18 Gujarati
Updated: August 8, 2019, 11:58 AM IST
જમ્મુ કાશ્મીરમાં આર્ટીકલ 370 અને 35 A દૂર કર્યા પછી પાકિસ્તાને ભારત વિરુદ્ધ કંઇ મોટું કરવાની અદમ્ય ઇચ્છા છે. જો કે કંઇ ખાસ ન કરી શકવાની વિવશતા સાથે તેને ભારત સાથે દ્રિપક્ષીય વેપાર બંધ કરવાનો નિર્ણય કર્યો છે. સાથે જ પાકિસ્તાને ભારતીય દૂતાવાસથી ભારતીય ઉચ્ચાયુક્ત અજય બિસારિયાને ભારત પાછા મોકલવાનો નિર્ણય પણ લીધો છે.

જો કે ભારત સાથે દ્રિપક્ષીય વેપાર બંધ કરવાથી સોશિયલ મીડિયામાં હાલ ભારતીય યુઝર્સ પાકિસ્તાનની ભરપૂર ઠેકડી ઉડાવી રહ્યા છે. અને વિવિધ રમજૂ ટ્વિટ કરી પાકિસ્તાનને પુછી રહ્યા છે કે તારી પાસે છે શું?  નરેન્દ્ર મોદી હાલમાં જ બેર ગ્રીલ્સ સાથે મેન્સ vs વાઇલ્ડ નામના શોમાં દેખાશે. ત્યારે એક યુઝર્સે આ પર એક જોક્સ બનાવીને મૂક્યો છે.તો બીજા એક યુઝર્સે ફિલ્મના ડાયલોગને જોડીને લખ્યું છે કે ચાર જોડી ચડ્ડી બનિયાન છોડીને તારી પાસે છે શું?First published: August 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...