યુવક ઓનલાઇન વેચવા નીકળ્યો કિડની, વ્હોટસઅપમાં થઇ વાત પછી ...

News18 Gujarati
Updated: November 5, 2018, 2:42 PM IST
યુવક ઓનલાઇન વેચવા નીકળ્યો કિડની, વ્હોટસઅપમાં થઇ વાત પછી ...
પ્રતિકત્મક તસવીર

  • Share this:
બેંગલુરૂમાં એક 52 વર્ષના આધેડે ઓનલાઇન વિજ્ઞાપન જોયા પછી 1.6 કરોડ રૂપિયામાં પોતાની કિડની વેચવા તૈયાર થઇ ગયો હતો. એટલું જ નહીં તેણે વ્હોટ્સએપ ચેટ કરીને તે નામી હોસ્પિટલના ડોક્ટર સાથે વાતચીત પણ કરી હતી.

આ માણસ એમબી સોમશેખર છે જે સ્ટેનોગ્રાફરનું કામ કરે છે. તેમને પૈસાની ઘણી જરૂર હતી. પૈસાની જરૂર માટે જ તેઓ બેંગલુરૂમાં કોલંબિયા એશિયા હોસ્પિટલમાં કિડની વેચવા પહોંચ્યો. પરંતુ જ્યારે તેણે ડોક્ટરને આખી વાતની જાણ કરી ત્યારે તે હેરાન થઇ ગયા. તેમણે કહ્યું મારા નામથી તમને કોઇ અન્ય ગુમરાહ કરી રહ્યાં છે. ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટરે તેમને કહ્યું કે ડો. અરૂણ વેલ્સે ડેવિડે આ મામલો નોંધાયો છે. સાઇબર પોલીસે આ મામલાની નોંધણી કરી છે અને તેની તપાસ ચાલી રહી છે.

પૈસાની જરૂર માટે જ તેઓ બેંગલુરૂમાં કોલંબિયા એશિયા હોસ્પિટલમાં કિડની વેચવા પહોંચ્યો. પરંતુ જ્યારે તેણે ડોક્ટરને આખી વાતની જાણ કરી ત્યારે તે હેરાન થઇ ગયા. ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટરે તેમને કહ્યું કે ડો. અરૂણ વેલ્સે ડેવિડે આ મામલો નોંધાયો છે. સાઇબર પોલીસે આ મામલાની નોંધણી કરી છે અને તેની તપાસ ચાલી રહી છે.
First published: November 5, 2018, 2:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading