હવે પેટ્રોલમાં 15 ટકા મિથેનોલ ઉમેરાશે!

Sanjay Joshi | News18 Gujarati
Updated: December 28, 2017, 7:26 PM IST
હવે પેટ્રોલમાં 15 ટકા મિથેનોલ ઉમેરાશે!
સરકારે પેટ્રોલમાં 15 ટકા મિથેનોલ મિશ્રિત કરવાની પૉલિસીને મંજૂરી આપી દીધીઃ નીતિન ગડકરી

હવે પેટ્રોલમાં 15 ટકા મિથેનોલ ઉમેરાશે!

  • Share this:
સીએનબીસી-આવાઝના એક વધુ સમાચાર પર મહોર લાગી ગઈ છે. લોકસભામાં પરિવહનપ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે સરકારે પેટ્રોલમાં 15 ટકા મિથેનોલ મિશ્રિત કરવાની પોલિસીને મંજૂરી આપી દીધી.

પેટ્રોલમાં 15 ટકા મિથેનોલ મિશ્રિત કરવાથી આ દેશના આયાત બિલમાં ઘટાડશે તેમ જ પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. મિથેનોલ-આધારિત બસો, ટ્રક પણ ચાલશે. ગડકરીના નિવેદનને લીધે આજે ઓઇલ માર્કેટિંગ કંપનીઓના અને ફર્ટિલાઇઝરના શેરોમાં મજબૂતી જોવા મળી હતી.
First published: December 28, 2017, 7:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading