News18 Rising India Summit: આંતરિક સુરક્ષા માટે ખતરો નથી JNU- રાજનાથ

News18 Gujarati
Updated: March 17, 2018, 12:56 PM IST
News18 Rising India Summit: આંતરિક સુરક્ષા માટે ખતરો નથી JNU- રાજનાથ
રાજનાથ સિંહે સાથે એ પણ કહ્યું કે શિક્ષાના સંસ્થાનોનું રાજનીતિકરણ ના કરવું જોઈએ.

રાજનાથ સિંહે સાથે એ પણ કહ્યું કે શિક્ષાના સંસ્થાનોનું રાજનીતિકરણ ના કરવું જોઈએ.

  • Share this:
કેન્દ્રિય ગૃહ મંત્રી રાજનાથ સિંહ JNU એટલે જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્ધ્યાલયે દેશની આંતરિક સુરક્ષા માટે ખતરો નથી માનતું. તેમણે કહ્યું કે શૈક્ષણિક સંસ્થાનોનું રાજકારણ ના કરવું જોઈએ.

દેશના સૌથા મોટા મીડિયા સમૂહ નેટવર્ક 18 ના 'રાઈઝિંગ ઈન્ડિયા સમિટ' ના બીજા દિવસે રાજનાથ સિંહ પણ ઉપસ્થિત રહ્યા. સમિટમા જ્યારે રાજનાથને પૂછવામાં આવ્યું કે શું JNU દેશની આંકરિક સુરક્ષા માટે ખતરો છે તો રાજનાથે કહ્યું કે તે એક યુનિવર્સિટી છે અને હું તેને આંતરિક સુરક્ષા માટે ખતરો નથી માનતો.

રાજનાથ સિંહે સાથે એ પણ કહ્યું કે જો કોઈ રાજનીતિક પાર્ટી કોઈ શૈક્ષણિક સંસ્થાનને પોતાના રાજનીતિક ફાયદા માટે ઉપયોગ કરે છે તો તેને ચકાસવું જોઈએ. શિક્ષાના સંસ્થાનોનું રાજનીતિકરણ ના થવું જોઈએ.

કાશ્મિર મામલે રાજનાથ સિંહે એ પણ કહ્યું કે કાશ્મિરના બાળકો અમારા બાળકો છે. તેમની લાઈફ સાથે છેતરપિંડી થી રહી છે. તેમને જેદાદના પાઠ શીખવાડતા હોવ તો હું કહીશ કે પહેલા તમે જિહાદ કરો ત્યારે આપણા બાળકોને આ શિક્ષા આપો. મોટી મોટી ખુરશીઓ પર જિહાદ શીખવાડે છે, લીડર બનાવે છે. પત્થરબાજીમાં શામેલ 9000 થી વધુ બાળકોના નામ હતા, મેં કહ્યું જે નાના બાળકો છે તેમને કોઈના દબાવમાં આવીને પત્થરબાજી કરી છે તેમને આઝાદ કરો.
First published: March 17, 2018
વધુ વાંચો
अगली ख़बर