કુદરતનો ચમત્કાર! દફનાવતી વખતે આંખો ખોલી હસવા લાગી માસૂમ

News18 Gujarati
Updated: January 11, 2018, 12:54 PM IST
કુદરતનો ચમત્કાર! દફનાવતી વખતે આંખો ખોલી હસવા લાગી માસૂમ
News18 Gujarati
Updated: January 11, 2018, 12:54 PM IST
જે બાળકીને પરિવારવાળા મૃત માનતા હતા અને અગ્નિસંસ્કાર કરવા સ્મશાન લઈને ગયા હતાં. તે બાળકીને દાટવા કફન હટાવ્યું તો તે આંખો ખોલીને હસી રહી હતી.

કુદરતના કરિશ્માનો આ મામલો મધ્યપ્રદેશના ગ્વાલિયરનો છે. અહીંયા રહેનાર સ્વાતિ દ્રિવેદીની લગ્ન અહીં થયા હતાં. ડિલેવરી માટે તે લગભગ 3 મહિના પહેલા ગ્વાલિયર આવી હતી. 13 નવેમ્બરના રોજ બાળકીનો જન્મ થયો હતો. પછી હોસ્પિટલમાંથી ડિસચાર્જ મળ્યા પછી તે પોતાના પિયરમાં રહેતી હતી.

કેયલાક દિવસો પછી સ્વાતીની નવજાત છોકરીની તબિયત અચાનક બગડી ગઈ હતી. જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ પણ કરાવી. મંગળવારે હોાલત સ્થિર થતાં તેને ડિસચાર્જ કરી દીધી હતી. બુધવારે અચાનક તેની હાલત બગડી અને તે બેશુદ્ધ થઈ ગઈ હતી.

પરિવારને લાગ્યુ કે તેની મોત નીપજી છે. ચાર કલાક તેમો પરિવાર બાળકીના મૃતદેહ પાસે રડતો રહ્યો અને તેના અંતિમ સંસ્કાર કરવા લઈ ગયા. જ્યાં તેને દાટવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં ત્યાં તો બાળકીએ આંખો ખોલી દીધી. પરિવારે તેને તરત જ હોસ્પિટલમાં દાખલ કરાવી દીધી. જ્યાં તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હવે આ બાળકીની હાલત સ્થિર છે.
First published: January 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर