ટ્રમ્પ પછી ટ્વિટર પર સૌથી લોકપ્રિય મોદી, આ ટ્વિટ સૌથી વધારે થઈ રિટ્વિટ

Network18 | News18 Gujarati
Updated: December 6, 2017, 12:35 PM IST
ટ્રમ્પ પછી ટ્વિટર પર સૌથી લોકપ્રિય મોદી, આ ટ્વિટ સૌથી વધારે થઈ રિટ્વિટ
માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે જણાવ્યું તે વર્ષ 2017માં ડોનાલ્ડ ટ્રમ્પ પછી નરેન્દ્ર મોદી માટે ટ્વિટ થઈ છે
Network18 | News18 Gujarati
Updated: December 6, 2017, 12:35 PM IST
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર ઘણાં એક્ટિવ અને લોકપ્રિય છે. તેમના માટે ઘણી જગ્યાએ ચર્ચાઓ થતી રહે છે. માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે જણાવ્યું તે વર્ષ 2017માં ડોનાલ્ડ ટ્રમ્પ પછી નરેન્દ્ર મોદી માટે ટ્વિટ થઈ છે.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની બે પોસ્ટ વર્ષ 2017માં ત્રણ સૌથી વધારે પસંદ કરાયેલ ટ્વિટમાંથી એક હતી. ઓબામાએ ટ્વિટ કર્યું હતું કે, કોઈપણ કોઈ રંગ, બેકગ્રાઉન્ડ કે ધર્મના કારણે કોઈનાથી નફરત નથી કરતા, આ વર્ષમાં બીજી સૌથી પસંદ કરવામાં આવેલી ટ્વિટ છે.

કાર્ટર વિલ્કસનનું ટ્વિટ, ' Help me please... a man needs his nuggs'ને 3.6 લોકોએ ટ્વિટ કર્યું હતું. આ વર્ષનું સૌથી વધારે રિટ્વિટ કરાયલે ટ્વિટ છે. ટ્વિટરે કહ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પના 44.1 મિલિયન ફોલોવર છે. જ્યારે નરેન્દ્ર મોદીના 37.5 મિલિયન ફોલોવર છે. આમાં આગળ વેનેઝ્યુએલાના નિકોલસ મદુરોના નામ છે.
First published: December 6, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर