Home /News /india /સર્જિકલ સ્ટ્રાઇક પર તરૂણ સાગરના ગુસ્સાનો શિકાર બન્યા હતાં કેજરીવાલ

સર્જિકલ સ્ટ્રાઇક પર તરૂણ સાગરના ગુસ્સાનો શિકાર બન્યા હતાં કેજરીવાલ

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ જૈન મુનિ તરૂણ સાગરના પ્રસંશક રહ્યાં છે.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ જૈન મુનિ તરૂણ સાગરના પ્રસંશક રહ્યાં છે.

    દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ જૈન મુનિ તરૂણ સાગરના પ્રસંશક રહ્યાં છે. પરંતુ એકવાર કેજરીવાલને મુનિના ગુસ્સો પણ સહન કરવો પડ્યો હતો. વાત એમ છે કે 28-29 સપ્ટેમ્બર, 2016ના રોજ પીઓકેમાં આતંકીઓ સામે કરાયેલ સર્જિકલ સ્ટ્રાઇક પછી કેજરીવાલે પુરાવા માંગ્યા હતાં. જે પછી સીએમ સહિત બીજેપી પણ મુનિના નિશાના પર આવી ગયા હતાં.

    જે પછી તરૂણ સાગરે કહ્યું હતું કે, "કેજરીવાલે નીચી રાજનીતિ ન રમે. ડાકણ પણ એક ઘર છોડી દે છે. સેનાના જવાન આપણા અસલી હીરો છે. તેમની આલોચના કરનારા નશામાં છે, હોશમાં નથી."

    આ ઉપરાંત આપ પાર્ટી સાથે જોડાયા પછી સંગીતકાર વિશાલ ડડલાની પણ મુનિની સામે નિવેદન કરવામાં ફસાઇ ગયા હતાં.

    નોંધનીય છે કે 28-29 સપ્ટેમ્બરની રાતે અંજામ અપાયેલ સર્જિકલ સ્ટ્રાઇકના કેટલાક દિવસો પહેલા ઉરી હુમલામાં 19 જવાન શહીદ થઇ ગયા હતાં. જે પછી પણ ભારતે કાયરોની જેમ આવેલા આતંકીઓને પાઠ ભણાવવા માટે ભારતે જાંબાજ સૈનિકોએ એલઓસીની પાર જઇને આતંકીઓના ઠેકાણાને ખત્મ કરી દીધા હતાં.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Arvind kejrival

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन