HAPPY NEW YEAR: મોદી સહિત અન્ય નેતાઓએ ટ્વીટ કરી પાઠવી શુભકામના

  • Share this:
નવા વર્ષને આવકારવા માટે સૌ કોઈ પાર્ટી અને મોજ મસ્તી કરીને નવા વર્ષને આવકાર્યું. ત્યારે પીએમ મોદીએ પણ દેશવાસીઓને નવા વર્ષની શુભકામના પાઠવી હતી.

પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, 'તમામ લોકોને વર્ષ 2018ની શુભકામના! હું પ્રાર્થના કરું છું કે આ વર્ષ આનંદ, સમૃદ્ધિ અને સારૂ સ્વાસ્થ્ય લાવે દરેક લોકોના જીવનમાં'





તો રાજનાથસિંહે પણ દેશવાસીઓને શુભકામના પાઠવી હતી. આ સાથે જ દેશની સેના, અર્ધસૈનિક દળ, પોલીસ દળ અને અન્ય સુરક્ષાકર્મિયોના કારણે દેશમાં શાંતિ અને સુરક્ષા કાયમ હોવાનું જણાવ્યું હતું. અને તમામ બહાદુર જવાનો અને અધિકારીઓને નવ વર્ષની શુભકામના પાઠવી હતી.





તો રાહુલ ગાંધીએ પણ લોકોને નવા વર્ષની શુભકામના પાઠવી હતી.



તો અન્ય રાજકીય નેતાઓએ પણ નવા વર્ષની શુભકામના પાઠવી હતી.



First published: