નમો એપથી મહિલાઓ સાથે મોદીનો સંવાદઃ યુપીની જીતનો કર્યો ઉલ્લેખ

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: December 1, 2017, 5:27 PM IST
નમો એપથી મહિલાઓ સાથે મોદીનો સંવાદઃ યુપીની જીતનો કર્યો ઉલ્લેખ

  • Share this:
નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ આજે મહિલાઓ સાથે હાઇટેક પ્રચાર કર્યો હતો. મોદીએ મહિલાઓ સાથે નમો એપથી સંવાદ કર્યો હતો. પોતાના સંવાદમાં વડાપ્રધાને ઉત્તર પ્રદેશના પરિણામોનો ઉલ્લેખ પણ કર્યો હતો.  મોદીએ કહ્યું હતું કે, નોટબંધી સમયે પણ યુપીની જનતાએ ભાજપનો સાથ આપ્યો હતો.

મોદીએ શું કહ્યું?

- મહિલાઓની સુરક્ષા મુદ્દે અમે હંમેશા ગંભીર

- મહિલાઓ અત્યારે તમામ ક્ષેત્રે આગળ
- જુઠ્ઠાણાઓની ભરમાર કરનાર ઓછા નથી
- ટ્રીપલ તલાકનો નિર્ણય યોગ્ય- સુરક્ષાના મુદ્દે અમે હંમેશા ગંભીર રહ્યા
- જુઠ્ઠાણાઓની ભરમાર કરનારાઓ ઓછા નથી
- મહિલાઓ અત્યારે તમામ ક્ષેત્રે આગળ
- ગુજરાતની કરોડો બહેનોના હાથમાં કમળની મહેંદી
- આર્થિક વિકાસમાં મહિલાઓનો મોટો ફાળો
- ખેતી અને દૂધમાં ગુજરાતનો ડંકો
- બહેનોનો ઘર-ઘર સાથે નાતો
- સૌ મહિલાઓ સાથે મળીને ગુજરાતને આગળ વધારીએ
First published: December 1, 2017, 5:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading