તમિલનાડુની લોકસભા બેઠકો ઉપર મતદાન થઇ રહ્યું છે. આ દરમિયાન ત્રણ જિલ્લામાં પોતાના મતાધિકારના પ્રયોગ કર્યા બાદ ત્રણ વરિષ્ઠ નાગરિકોના મોત થયા છે. આ ત્રણેયની ઉમંર 60 વર્ષથી ઉપરની હતી.
બિહારના બાંકા જિલ્લામાં મતદાન દરમિયાન લોકો ઉપર કાબુ મેળવવા માટે પોલીસે હવામાં કર્યું ફાયરિંગ,
જાણો 3 વાગ્યા સુધી કેટલું મતદાન
ભાજપ કાર્યકર્તાનો મૃતદેહ ઝાડ પર ટીંગાળેલો મળ્યો
યુપીમાં બીજેપી સાંસદ નજરબંધ
બિહારમાં મતદાન દરમિયાન હિંસા
બીજેપી પર બોગસ વોટિંગનો આરોપ
રાહુલ ગાંધીએ ન્યાય માટે મતદાન કરવાની કરી આપીલ
ક્યાંક મતદાનનો બહિષ્કાર તો ક્યાંક ઇવીએમ ઠપ્પ
કમલ હસને દીકરી શ્રુતિ સાથે મતદાન કર્યું
રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે કર્યું વોટિંગ
પી.ચિદમ્બરમે કર્યું મતદાન
પીએમ મોદીની વધુ મતદાન કરવાની અપીલ
રજનીકાંતે કર્યું મતદાન
તમિલનાડુની લોકસભા બેઠકો ઉપર મતદાન થઇ રહ્યું છે. આ દરમિયાન ત્રણ જિલ્લામાં પોતાના મતાધિકારના પ્રયોગ કર્યા બાદ ત્રણ વરિષ્ઠ નાગરિકોના મોત થયા છે. આ ત્રણેયની ઉમંર 60 વર્ષથી ઉપરની હતી. પહેલા વૃદ્ધ બાલાકૃષ્ણન કોયંબતૂરમાં મત આપી રહ્યા હતા તે સમયે તેઓ બેભાન થયા હતા. ઇરોડના એક બુથ ઉપર બીજા વૃદ્ધ મુરુગેસન પડ્યા હતા. અને બુથ ઉપર અંતિમ શ્વાસ લીધા હતા. સલેમમાં પણ મતદાન દરમિયાન કૃષ્ણને દમ તોડ્યો હતો.
એક મહિલા કેટલાક દિવસ પહેલા દુર્ઘટનામાં ઘાયલ થઇ હતી. આજે તે ફતેહપુર સીકરીમાં મતદાન કરવા માટે એમ્બ્યુલન્સથકી પહોંચી હતી. મહિલાને સ્ટ્રેચર ઉપર મતદાન કેન્દ્રની અંદર લઇ જવામાં આવી હતી.
VIDEO- This woman voter is inspiring- she met with an accident few days back, has come to vote in Fatehpur Sikri in an AMBULANCE, was taken inside polling station on a stretcher.
— Zeba Warsi (@Zebaism) April 18, 2019
Amazing commitment to vote, Ms. Shameem 👏🏻 🇮🇳 #BattleOf2019 #Elections2019 pic.twitter.com/vrEdvt5ZeD