liveLIVE NOW

News18 Exit Poll: NDA 300 સીટ જીતશે, ફરી એકવાર મોદી સરકાર સત્તા પર આવશે

લોકસભાની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટે મતદાન શરૂ થઇ ગયું છે. આ અંતિમ તબક્કામાં આજે 59 બેઠકો પર મતદાન યોજાશે.

  • News18 Gujarati
  • | May 19, 2019, 20:56 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 2 YEARS AGO
    20:58 (IST)
     આસામ એક્ઝિટ પોલ


    20:53 (IST)
     ઉત્તરાખંડ એક્ઝિટ પોલ 


    20:53 (IST)
     હિમાચલ પ્રદેશ એક્ઝિટ પોલ 


    20:52 (IST)

    એક્ઝિટ પોલ પ્રમાણે લોકસભાની કુલ 542 સીટમાંથી 336 એનડીએને મળશે. યુપીએના હાથમાં માત્ર 82 સીટ, અન્યના ખાતામાં 124 સીટ આવવાનું અનુમાન છે. તમામ સીટમાંથી 276 ભાજપને મળશે, જો આવું થયું તો ભાજપ એકલા હાથ સરકાર બનાવી શકે છે. તો કોંગ્રેસ માત્ર 46 સીટ પર જ સમેટાઇ જશે

    20:49 (IST)
     ઝારખંડ એક્ઝિટ પોલ


    20:48 (IST)
     કેરળમાં એક્ઝિટ પોલ


    20:47 (IST)
     તેલંગણા એક્ઝિટ પોલ


    20:45 (IST)
     ઓડિશા એક્ઝિટ પોલ


    20:39 (IST)
      પંજાબ એક્ઝિટ પોલ


    દુનિયાની સૌથી મોટી લોકશાહીમાં હવે લોકસભા ચૂંટણીનો રોમાંચ તેની ચરમસીમા ઉપર છે. આજે, એટલે કે 19મૅ ના રોજ 8 રાજ્યોની 59 બેઠકો ઉપર સાંજે પાંચ વાગે લોકસભાની તમામ 542 બેઠકો માટેની ભવિષ્ય EVMમાં સીલ થઇ જશે. આ સાથે દેશનું રાજકીય ભાવિ આગામી ત્રણ દિવસ બાદ નિયત થશે, કારણ કે મતગણતરીનો પ્રારંભ 23 મૅ થી શરુ થશે. જો કે આ પૂર્વે એક સવાલ તમામ રાજકીય પક્ષો, નેતાઓ અને મતદાતાઓના મનમાં હશે : આ વખતે કોની સરકાર બનશે ?