કેરળ: 55 વર્ષના નનનો મૃતદેહ કુવામાંથી મળ્યો

કેરળના માઉન્ટ ટાબોર દયારા કોન્વેન્ટના કુવામાંથી 55 વર્ષની નનનો મૃતદેહ મળ્યો છે.

News18 Gujarati
Updated: September 9, 2018, 3:33 PM IST
કેરળ: 55 વર્ષના નનનો મૃતદેહ કુવામાંથી મળ્યો
કેરળના માઉન્ટ ટાબોર દયારા કોન્વેન્ટના કુવામાંથી 55 વર્ષની નનનો મૃતદેહ મળ્યો છે.
News18 Gujarati
Updated: September 9, 2018, 3:33 PM IST
કેરળના માઉન્ટ ટાબોર દયારા કોન્વેન્ટના કુવામાંથી 55 વર્ષની નનનો મૃતદેહ મળ્યો છે. મામલો કોલ્લમના પઠાનપુરમનો છે. નનનું નામ સુજન મૈથ્યુ જણાવવામાં આવી રહ્યું છે. ઇન્ડિયન એક્સપ્રેસની ખબર પ્રમાણે કોન્વેન્ટના સભ્યોને નનનો મૃતદેહ રવિવારે સવારે 9 કલાકે મળ્યો હતો. જાણકારી પ્રમાણે પોલીસ ઘટના પર પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવે છે.

રિપોર્ટ્સ પ્રમાણે કુવાની પાસે મૃતદેહને ખેંચવાના અને લોહીના ધબ્બા પણ મળ્યાં છે. આ લોહીના ઘબ્બા નનના રૂપમાંથી મળ્યા હતાં. પોલીસ આ સબૂતોની ઉંડાઇથી તપાસ કરી રહી છે.

જાણકારી પ્રમાણે નન શિક્ષક હતી અને ગત 12 વર્ષોથી કોન્વેન્ટમાં ભણી રહી છે. તે કોન્વેન્ટના એક રૂમમાં એકલી જ રહેતી હતી. એક સપ્તાહની રજા પછી તે શુક્રવારે પરત કામ પર આવ્યાં હતાં. કોન્વેન્ટના અન્ય સભ્યો પ્રમાણે સુજન મૈથ્યુને થોડી શારિરીક સમસ્યા પણ હતી.
બીજી તરફ કેરળમાં નનની સાથે યૌન ઉત્પીડનના મામલામાં પોલીસે સ્પષ્ટ કરી દીધું હતું કે મામલાની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવશે નહીં.
First published: September 9, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...