J-K: ઘાટીમાં મોકલવામાં આવી સુરક્ષા દળની 100 કંપનીઓ, યાસીન મલિકની ધરપકડ

News18 Gujarati
Updated: February 23, 2019, 2:33 PM IST
J-K: ઘાટીમાં મોકલવામાં આવી સુરક્ષા દળની 100 કંપનીઓ, યાસીન મલિકની ધરપકડ
ભાગલાવાદી નેતા યાસીન મલિકને શ્રીનગરનાં માઇસુમામાં  સ્થિત ઘરથી સુરક્ષાદળની ધરપકડ કરી છે.

ભાગલાવાદી નેતા યાસીન મલિકને શ્રીનગરનાં માઇસુમામાં  સ્થિત ઘરથી સુરક્ષાદળની ધરપકડ કરી છે.

  • Share this:
જમ્મૂ કાશ્મીર:  ભાગલાવાદી નેતા યાસીન મલિકને શ્રીનગરનાં માઇસુમામાં  સ્થિત ઘરથી સુરક્ષાદળની ધરપકડ કરી છે. તે બાદ પુછપરછ માટે તેને કોઠી બાગ પોલિસ સ્ટેશન લઇ જવામાં આવ્યો. માનવામાં આવે છે કે, સંવિધાનની કલમ 35-A પર સુનાવણી પહેલાં એહતિયાતન પ્રશાસન દ્વારા આ પગલું ઉઠાવવામાં આવ્યું છે.

જમ્મૂ-કશ્મીરમાં અલગાવવાદને હવા આપનારા મોટા નેતાઓમાં શામેલ યાસીન મલિકની શુક્રવારે મોડી રાત્રે ધરપકડ કરી લેવામાં આવી છે. યાસીન મલિક જમ્મૂ કશ્મીર લિબ્રેશન ફ્રંટનો વડો છએ. સમાચાર એજન્સી મુજબ ઘાટીમાં પુલિસ અને અર્ધસૈનિક દળને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. ગૃહમંત્રાલયે અર્ધ સૈનિક દળની 100  કંપનીઓને જમ્મૂ કશ્મીર મોકલ્યા છે. જોકે હાલમાં કોઇ અન્ય નેતાની ધરપકડ કે અટકાયતનાં સમાચાર નથી. યાસીન મલિકની ધરપકડ એટલે ખાસ છે કારણ કે માત્ર બે દિવસ બાદ જ સોમવારે જમ્મૂ-કશ્મીરને વિશેષ દરજ્જો આપનારી સંવિધાનની કલમ 35-A પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે.

યાસીન મલિક, ભાગલાવાદી નેતા (ફાઇલ ફોટો)


યાસીન મલિક શ્રીનગરનાં માઇસુમામાં સ્થિત સુરક્ષાદળની ધરપકડ કરી છે. તે બાદ પુછપરછમ માટે તેને કોઠીબાગ પોલિસ સ્ટેશન લઇ જવામાં આવ્યો છે. માનવામાં આવે છે. સંવિધાનની કલમ 35-Aની સુનાવણી પહેલાં એહતિયાતન પ્રશાસન દ્વારા આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. કલમ 35-A પ્રાવધાન જમ્મૂ કાશ્મીરની બહારનાં વ્યક્તિને આ રાજ્યમાં અચલ સંપત્તિ ખરીદવા પર પ્રતિબંધિત કરે છે. સંવિધાનની આ કલમને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે.

જમ્મૂ કાશ્મીર પ્રશાસને પુલવામા હુમલાનાં 8 દિવસમાં આ પગલું ભર્યુ છે. પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા કરવામાં આવેલા કાયરતાપૂર્ણ હુમલામાં CRPFનાં 40 જવાન શહીદ થઇ ગયા હતાં.

આ વચ્ચે જમ્મૂ-કશ્મીરમાં મોટી સંખ્યામાં અર્ધ સૈનિક દળને મોકલવાની ખબર સામે આવી છે. ગૃહમંત્રાલે અર્ધ સૈનિક દલની 100 કપંનીઓને ઘાટીમાં મોકલી છે. જેમાં CRPFની 35, BSFની 35, ACBની 10 અને ITBPની 10 કંપનીઓ શામેલ છે.આ પણ વાંચો-
-શહીદ CRPFની પત્નીને વીમા કંપની વળતર નથી ચુકવતી, કારણ જાણી ચોંકી જશો
-પુલવામા હુમલો: ટ્રમ્પની ચિંતા, 'ભારત-પાક વચ્ચે પરિસ્થિતિ બદથી બદતર થઇ રહી છે'
-પુલવામા હુમલાનાં શહીદે પુલવામા હુમલાનાં થોડા સમય પહેલાં પત્નીને મોકલ્યો હતો આ VIDEO

 
First published: February 23, 2019, 9:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading