જમ્મુ-કાશ્મીરઃ હંદવાડામાં સેનાએ 2 આતંકવાદીને ઠાર માર્યા

જમ્મુ-કાશ્મીરનાં કુપવાડાનાં હંદવાડામાં સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી

News18 Gujarati
Updated: September 11, 2018, 8:13 AM IST
જમ્મુ-કાશ્મીરઃ હંદવાડામાં સેનાએ 2 આતંકવાદીને ઠાર માર્યા
ફાઇલ ફોટો
News18 Gujarati
Updated: September 11, 2018, 8:13 AM IST
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરનાં કુપવાડાનાં હંદવાડામાં સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં સુરક્ષાદળનાં જવાનોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા છે.

સર્ચ ઓપરેશન આજે વહેલી સવારથી જ હાથ ધરવામાં આવ્યું હતું. સવારે 7.30 વાગ્યા પહેલાં સુરક્ષા જવાનો દ્વારા બે આતંકવાદીઓને ઠાર મારી નાખ્યા હતાં

આ ઘટનાં કુપવાડાનાં હંદવાડા ગામનાં ગુલૂરા વિસ્તારમાં બની હતી. હાલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. હજુ ત્યાં અન્ય આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી છે.
First published: September 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...