VIDEO: કડકડતી ઠંડી, જંગલી પ્રાણીઓ લઈ રહ્યા છે તડકાનો સહારો

ટાટા ઝૂમાં કેટલાએ નાના મહેમાન પણ છે,  જે ઠંડીમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે...

ટાટા ઝૂમાં કેટલાએ નાના મહેમાન પણ છે,  જે ઠંડીમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે...

  • Share this:
લૌહનગરી જમસેદપુરમાં હાલમાં કડકડતી ઠંડી છે. આને પહોંચીવળવા માટે ટાટ ઝૂ વ્યવસ્થાપને  તૈયારીઓ કરી લીધી છે. જાનવરોને ઠંડીથી બચાવવા માટે હીટર લગાવવામાં આવ્યા છે. ઠંડીથી  બચવા માટે જાનવર પણ દિવસે તડકાનો આનંદ લઈ રહ્યા છે. ટાટા ઝૂમાં કેટલાએ નાના મહેમાન પણ છે,  જે ઠંડીમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. આ મોસમમાં ટાટા ઝૂમાં ટુરિસ્ટોની ભીડ ઉમટી રહી છે.  જાનવરોને તડકામાં મસ્તી કરતા જોઈ આનંદની લાગણી અનુભવી રહ્યા છે.

First published: