જયપુર: વિદ્યાનગરમાં 9 મકાનમાં લાગી આગ, 5નાં મોત

News18 Gujarati
Updated: January 13, 2018, 9:06 AM IST
જયપુર: વિદ્યાનગરમાં 9 મકાનમાં લાગી આગ, 5નાં મોત
News18 Gujarati
Updated: January 13, 2018, 9:06 AM IST
જયપુર: વિદ્યાનગરમાં 9 મકાનમાં અચાનક આગ લાગી હતી. સિલિન્ડર બ્લાસ્ટ થવાથી આ આગ લાગીહોવાનું સામે આવ્યું છે. તો આ આગમાં 5 લોકોના મોત થયા છે.

મહત્વનું છે કે આ આગ રાજસ્થાનના જયપુરના વિદ્યાનગરમના સેક્ટર-9માં લાગી હતી. જેમાં એક જ ઘરના 5 લોકોના મોત થયા હતા. જેને લઈને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. જો કે આગ સિલિન્ડર બ્લાસ્ટના કારણે બની હોવાનું સામે આવ્યું છે. તો આ આગની લપેટમાં આસપાસના 9 મકાનમાં આગ લાગી હતી.
Jaipur: 5 members ofજો કે સમગ્ર મામલે ફાયરફાઈટરો ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો.

First published: January 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर