પુલવામા હુમલાનાં પુરાવા દુનિયાને સોપશે ભારત: સુત્ર

ફાઇલ ફોટો

સૂત્રોએ અનુસાર ભારત, પુલવામા હુમલાથી જોડાયેલાં પુરાવા પાકિસ્તાનને નહીં સોંપે

 • Share this:
  પુલવામા હુમલાને લઇને ભારત હવે દુનિયાભરને પાકિસ્તાન વિરુદ્ધ મળેલા પુરાવા મોકલશે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર આ વખથે આંતરરાષ્ટ્રિય સ્તર પર પુરાવા આપવામાં આવશે. બુધવારનાં પાકિસ્તાને ભારતનાં ઉચ્ચાયુક્ત અજય બિસારિયાએ ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી. સૂત્રો મુજબ ગૃહ મંત્રાલયની બેઠકમાં મુખ્ય નિર્ણય લીધો હતો.

  સૂત્રો અનુસાર ભારત, પુલવામા હમલા સાથે જોડાયેલાં પુરાવા પાકિસ્તાનને નહીં સોંપીયે. આ સાથે જ દુનિયાને કહેવામાં આવ્યું કે, તે પાકિસ્તાન પર કાર્યવાહી કરે. 14 ફેબ્રુઆરીનાં જમ્મૂ અને કશ્મીર સ્થિત આત્મઘાતી હુમલામાં સેન્ટ્રલ રિઝ્વ પોલીસ ફોર્સનાં 40 જવાન શહીદ થઇ ગયા હતાં.

  આ હુમલા પર પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાને કહ્યું કે, 'ભારત સરાકર અમને પુરાવા આપે કે પુલવામા હુમલામાં પાકિસ્તાનનો હાથ છે. હું પોતે તેનાં વિરુદ્ધ એક્શન લઇશે.' તેણે વધુમાં કહ્યું કે જ્યારે પણ હિન્દુસ્તાન સાથે અમે વાતચીતની વાત કરીએ તો હિન્દુસ્તાન કહે છે કે, પહેલાં દહશતગર્દી નષ્ટ કરો.''
  Published by:Margi Pandya
  First published: