Home /News /india /

મોદી લહેર! હિમાચલ પ્રદેશ પર ભાજપનો કબ્જો, કોંગ્રેસના સુપડા સાફ

મોદી લહેર! હિમાચલ પ્રદેશ પર ભાજપનો કબ્જો, કોંગ્રેસના સુપડા સાફ

બીજેપી તરફથી સીએમ પદના ઉમેદવાર પ્રેમકુમાર ધ્રુમલ સુજાનપુરથી ચૂંટણી હારી ગયા...

બીજેપી તરફથી સીએમ પદના ઉમેદવાર પ્રેમકુમાર ધ્રુમલ સુજાનપુરથી ચૂંટણી હારી ગયા...

હિમાચલ પ્રદેશમાં અને ગુજરાતમાં ભાજપના હાથમાં સત્તા આવી ગઈ છે. હિમાચલ પ્રદેશમાં ભાજપને 44, કોંગ્રેસને 21 જ્યારે અન્યને 3 બેઠક મળી છે.

હિમાચલ પ્રદેશમાં બીજેપીએ જીત માટેની રેખા પાર કરી લીધી છે. બીજેપીએ કુલ 68 સીટોની વિધાનસભા બેઠકમાંથી 44 બેઠક કબ્જે કરી લીધી છે.

હિમાચલ પ્રદેશ ચૂંટણીનું પરિણામ



























પાર્ટીજીતજીત2012
BJP444226
INC212036
OTH030306

જો સ્ટાર કેન્ડીડેટની વાત કરીએ તો, બીજેપી તરફથી સીએમ પદના ઉમેદવાર પ્રેમકુમાર ધ્રુમલ સુજાનપુરથી ચૂંટણી હારી ગયા છે. મુખ્યમંત્રી વિરભદ્રસિંહે જીત મેળવી લીધી છે. તેમના પુત્ર વિક્રમાદિત્ય સિંહે પણ જીત મેળવી લીધી છે.

બીજીબાજુ બીજેપી પ્રદેશ અધ્યક્ષ સતપાલ સિંહ સત્તી ઉનાથી 3 હજારથી વધુ મતથી હારી ગયા છે. શિમલાથી બીજેપીના સુરેશ ભારદ્વાજ જીતી ગયા છે. મંડીથી બીજેપીના ઉમેદવાર અનિલ શર્મા જીતી ગયા છે. આનીથી બીજેપીના ઉમેદવાર કિશોરીલાલ જીતી ગયા છે. કોંગ્રેસની આશાકુમારી જીતી ગઈ છે. ધર્મશાળાથી કોંગ્રેસના સુધીર શર્માની હાર થઈ છે. ભાજપના અરૂણકુમાર નગરોટાથી જીતી ગયા છે.
First published:

Tags: Himachal pradesh assembly election results, Himachal pradesh assembly election results 2017, Himachal pradesh assembly polls result, Himachal pradesh assembly polls result 2017, Himachal pradesh election results, Himachal pradesh election results 2017, Vidhan sabha election results, Vidhan sabha election results 2017

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन