‘હર ઘર ચૂપ ચાપ સે કેહતા હૈ’: આખી પીઢિમાં પ્રચલિત એવું TVC એક જરૂરી સંદેશ સાથે ફરી પાછું આવ્યું છે, અને આ પણ તમને જરૂર ગમશે

News18 Gujarati
Updated: April 10, 2020, 6:18 PM IST
‘હર ઘર ચૂપ ચાપ સે કેહતા હૈ’: આખી પીઢિમાં પ્રચલિત એવું TVC એક જરૂરી સંદેશ સાથે ફરી પાછું આવ્યું છે, અને આ પણ તમને જરૂર ગમશે
પ્રતિકાત્મક તસવીર

એશિયન પેઇન્ટ્સના આઇકોનિક અભિયાન 'હર ઘર ચૂપ ચાપ સે કેહતા હૈ' નું પુનરુત્થાન આવા સમયે એકદમ યોગ્ય છે.

  • Share this:
મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. સામાજિકકરણ એ આપણા દરેકમાં પહેલાથી જ સમાવિષ્ટ છે, એટલે જ 'ક્વોરેન્ટાઇન' અને 'આઇસોલેશન' જેવા શબ્દો સાંભળતાજ દરેકને ડર લાગવા લાગે છે. પરંતુ, આ મુશ્કેલ સમયમાં પણ એક સારી વાત છે, આપણાં પરિવાર સાથે ઘરમાં પસાર કરવા મળતો આ કીમતી સમય. યાદ રાખજો, આ સમય લોકડાઉન બંધ થવાના વર્ષો બાદ પણ તમને યાદ રહેશે.

એશિયન પેઇન્ટ્સના આઇકોનિક અભિયાન 'હર ઘર ચૂપ ચાપ સે કેહતા હૈ' નું પુનરુત્થાન આવા સમયે એકદમ યોગ્ય છે.સોશિયલ ડિસ્ટન્સિંગના આ કપરા સમય દરમિયાન આપણું ઘર અને પરિવાર એજ આપણી સૌથી મોટીતાકાત છે. આમા દર્શાવેલ સંદેશથી દરેક વ્યક્તિ સંમત થશે કે આ સમય દરમિયાન વ્યસ્ત જીવનના લીધે લાંબા સમયથી ના કરેલીનાની વસ્તુઓનો આપણે આનંદ લઇ છીએ. 2007 માં પહેલી વાર રજૂ થયેલ આ TVCદર્શકોનીજૂની લાગણીઓને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવો વેગ ઓછા શબ્દોમાં કહીએ તો, આ TVC ને અલગ અંદાજમાં આ સમયે જોવું એ ખૂબ જ જબરજસ્ત છે.આવા સમયમાં એક બ્રાન્ડ આપણી પાસે આવી વ્યસ્ત જીવનના કારણે ભુલાયેલ કેટલી બધી યાદોને તાજી કરીને ખરેખર આપણા ચહેરા પર એક સ્મિત મૂકે છે. વિડિઓની શરૂઆતમાં આપણને દેખાય છે કે પરિવારજનો નાની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થાય છે જેને આપણે રોજબરોજ કરતાં હોય છે, પરંતુ ક્વોરેન્ટાઇનના સંદર્ભમાં આજ પ્રવૃત્તિઓ ઘણી બધી લાગણીઓ ઉત્તેજિત કરે છે. કુટુંબના સભ્યોની વાતચીત કરતાં,સાથે મળીને ગેમ્સ રમતા, સાથે મળીને હસતાં એવા ઘરે બનાવેલા ખુબજ સંબંધિત લાગે છે. આ ભાવનાત્મક વિડિઓમાં ‘ઘરની અંદર રહેવું અને સલામત રહેવું’ આ મહત્વપૂર્ણ સંદેશને પણ સમાન મહત્વ આપવામાં આવ્યું છે.

Ogilvy અને ક્રિએટિવ જીનીયસ પિયુષ પાંડે દ્વારા બનાવવામાં આવેલ આ વિડીઓ તેને વધુ યાદગાર બનાવે છે. તેમણે 13 વર્ષ પહેલાં જેટલીજ અસરકારક વિડિઓરૂપી લાગણીઓ ફરી બનાવી છે.

First published: April 10, 2020, 6:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading