#GuruPurnima આ હેશટેગ સાથે કોણે શું લખ્યું પોતાના ગુરુ વિષે વાંચો

ગુરુપૂર્ણિમાના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને લોકોએ તેમના ગુરુ વિષે કહી આ મોટી વાત

News18 Gujarati
Updated: July 16, 2019, 11:16 AM IST
#GuruPurnima આ હેશટેગ સાથે કોણે શું લખ્યું પોતાના ગુરુ વિષે વાંચો
ગુરૂ પૂર્ણિમા
News18 Gujarati
Updated: July 16, 2019, 11:16 AM IST
આજે છે ગુરુપૂર્ણિમા. હિંદુ અને બૌદ્ધ ધર્મમાં આ ઉત્સવનું ખાસ મહત્વ છે. આ દિવસે તમારા જીવનમાં જે પણ વ્યક્તિ ગુરુ સમાન છે તેને આદર સન્માન અર્પવામાં આવે છે. વધુમાં મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મ પણ આજે જ થયો હતો તેવું માનવામાં આવે છે. માટે ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવા છે. આજ સવારથી જ ટ્વિટરમાં #GuruPurnima ટ્રેન્ડ કરી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને સામાન્ય લોકોએ આ હેશટેગ સાથે તેમના ગુરુ વિષે શું કહ્યું છે જાણો.



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે દેશવાસીઓને શુભકામના પાઠવી છે. અને સાથે જ બધાના જીવનમાં મહત્વની ભૂમિકા ભજવનાર ગુરુઓનો આભાર વ્યક્ત કર્યો છે.

 



ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ આ પ્રસંગે સમાજના જાગૃત કરતા શિક્ષકો પ્રત્યે પોતાનો આદરભાવ વ્યક્ત કર્યો છે.

આ ઉપરાતં સાધુગુરુ અને શ્રી શ્રી રવિશંકરના અધિકૃત હેન્ડલર અને તેમના ફોલોવર્સ દ્વારા પણ આ હેશટેગમાં અનેક ટ્વિટ કરવામાં આવ્યા છે. જો કે ગુરુપૂર્ણિમાના પ્રસંગે અનેક ધાર્મિક સંસ્થાનો પર પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતાં.  આવી જ ભીડ શિરડી સાંઇ મંદિરમાં પણ જોવા મળી હતી.

 

 

First published: July 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...