Good News:પાન-આધાર લીંક કરવાની ડેડલાઈન 31 માર્ચ સુધી વધી

પાન-આધરને લીંક કરવા માટે 31 માર્ચ સુધી વધી ડેડલાઈન

પાન-આધરને લીંક કરવા માટે 31 માર્ચ સુધી વધી ડેડલાઈન

  • Share this:
દિલ્લી: સરકારે પેન-આધારને જોડવા માટેની તારીખ વધારી 31 માર્ચ 2018 સુધી કરી છે. ટેક્સપેયર્સની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે પહેલા સરકારે 31 ડિસેમ્બર 2017 સુધીની સમય મર્યાદા રાખી હતી.

તો તમે આ યોજનાનો લાભ લેવા માટે 31 માર્ચ 2018 સુધી આધાર સાથે લીંક કરી શકશો. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડએ પ્રેસ રિલીઝ કરીને આ માહિતી આપી છે.

It has come to notice that some of the taxpayers have not yet completed the linking of PAN with Aadhaar. Therefore, to facilitate the process of linking, it has been decided to further extend the time for linking of Aadhaar with PAN till 31st March,2018: Finance Ministry



સંભાવના છે કે સરકાર આવા તમામ પાન કાર્ડર્સને રદ્દ કરી શકી છે કે જે આધાર સાથે લિંક નહીં હોય અધિકારીના જણાવ્યા અનુસાર આવા પેન કાર્ડસ રદ્દ કરવાથી નકલી પેન કાર્ડ ખતમ થઈ જશે અને બેનામી લેણ-દેણને શૂન્ય કરી શકાશે.
First published: