સોનિયા ગાંધીના કેમ્પમાં લાગી આગ, ફાયર ફાયટર ઘટનાસ્થળે

  • Share this:
    કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની માતા અને યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધીના આરકે પૂરમ સ્થિત કેમ્પમાં રવિવારે આગ લાગી હતી. સુચના મળ્યા પછી ઘટનાસ્થળે ચાર ફાયર ફાયટર પહોંચી ગયા છે. આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન ચાલું છે. જોકે હજુ સુધી આગના કારણ વિશે જાણી શકાયું નથી.

    Published by:Ashish Goyal
    First published: