ઉત્તર ભારતમાં છવાયું ધુમ્મસભર્યુ વાતાવરણ, દિલ્લી NCRમાં તાપમાનનો પારો ગગડ્યો

ઠંડા ઉત્તર-પશ્ચિમી પવન ફુંકાતા દિલ્લી NCRમાં તાપમાનનો પારો ગગડ્યો છે.

ઠંડા ઉત્તર-પશ્ચિમી પવન ફુંકાતા દિલ્લી NCRમાં તાપમાનનો પારો ગગડ્યો છે.

  • Share this:
ઠંડીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે સુકા અને ઠંડા ઉત્તર-પશ્ચિમી પવન ફુંકાતા દિલ્લી NCRમાં તાપમાનનો પારો ગગડ્યો છે. દિલ્લી NCRમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે.ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસમાં ઠંડીનું  જોર વધે તેવી શક્યતા છે.

હવામાન વિભાગ અનુસાર દિલ્લી NCRમાં તાપમાન  7 ડિગ્રી આસપાસ રહેશે.

Delhi: Morning walkers and joggers go for walk amidst cold wave as mercury dips in the national capital, visuals from Rajpath and India Gate. pic.twitter.com/wtunWTkY5yતો વધતી જતી ઠંડીના કારણે ટ્રેનના સમયમાં પણ ફેરફારય થયો છે. દિલ્લીમાં ઠંડીના કારણે 19 ટ્રેન સમય કરતા મોડી ચાલી રહી છે. તો  8 ટ્રેન રદ્દ કરવામાં આવી છે.

ઉત્તરાખંડમાં પણ વહેલી સવારે ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળ્યું હતું.

Uttarakhand: Cold waves and fog hit the state, pictures from Udham Singh Nagar's Khatima. pic.twitter.com/GoWsClvtZtતો આ તરફ ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. સુકા પવનોના કારણે એકાએક ઠંડી વધી છે. અને તાપમાનનો પારો ગગડ્યો છે. વહેલી સવારે ઠંડીની સાથે ધુમ્મસ પણ જોવા મળે છે. ધુમ્મસ થવાના કારણે સવારે મોડે સુધી અંધારું છવાયેલું રહે છે.

શહેર                 ડિગ્રી

નલિયા               19

અમદાવાદ         22

રાજકોટ            22

સુરત                  27

વડોદરા              23

ગાંધીનગર            22
First published: