મુંબઈઃ ગુજરાત ચૂંટણીમાં કેમિકલ હુમલો કરવાની ધમકી, એકની ધરપકડ

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: December 13, 2017, 9:06 AM IST
મુંબઈઃ ગુજરાત ચૂંટણીમાં કેમિકલ હુમલો કરવાની ધમકી, એકની ધરપકડ
ધરપકડ કરવામાં આવનાર વ્યક્તિનું નામ ઈશાદ શેખ છે. ઈશાદની મુંબઈના મીરારોડ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે.

ધરપકડ કરવામાં આવનાર વ્યક્તિનું નામ ઈશાદ શેખ છે. ઈશાદની મુંબઈના મીરારોડ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે.

  • Share this:
મુંબઈઃ મુંબઈમાંથી ATS (એન્ટી ટેરરિસ્ટ સક્વોડ) દ્વારા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવનાર વ્યક્તિનું નામ ઈશાદ શેખ છે. ઈશાદની મુંબઈના મીરારોડ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે.

એટીએસના જણાવ્યા પ્રમાણે ઈશાદે વ્યક્તિએ ગઈકાલે રાત્રે ગુજરાત ચૂંટણી દરમિયાન કેમિકલ હુમલો કરવાની ધમકી આપી હતી. ઈશાદ શેખે ફોને કરીને ગઈકાલે રાત્રે ધમકી આપી હતી. તેમજ ગુજરાતમાં ચૂંટણી દરમિયાન કેમિકલ હુમલો કરવાનું કાવરતું રચ્યાનું જણાવ્યું હતું.

મુંબઈ એટીએસને આ અંગે માહિતી મળતા તેમણે ઈશાકની ધરપકડ કરીને મોટું ઓપરેશન પાર પાડ્યું હતું.
First published: December 13, 2017, 9:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading