બીજેપીએ સન્ની દેઓલને ગુરદાસપુરથી ટિકિટ આપી, કિરણ ખેર ચંદીગઢથી મેદાને

News18 Gujarati
Updated: April 24, 2019, 7:58 AM IST
બીજેપીએ સન્ની દેઓલને ગુરદાસપુરથી ટિકિટ આપી, કિરણ ખેર ચંદીગઢથી મેદાને
બીજેપીએ સન્ની દેઓલને ગુરદાસપુરથી ટિકિટ આપી, કિરણ ખેર ચંદીગઢથી મેદાને

ભારતીય જનતા પાર્ટીએ ચંદીગઢ અને પંજાબની લોકસભા સીટો માટે 3 ઉમેદવારોના નામની જાહેરાત કરી

  • Share this:
ભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ ચંદીગઢ અને પંજાબની લોકસભા સીટો માટે 3 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. બોલિવુડ અભિનેતા સન્ની દેઓલને ગુરદાસપુરથી ટિકિટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સન્ની દેઓલ આજે (મંગળવારે) જ ભાજપમાં જોડાયા હતા અને ટિકિટ આપવામાં આવી છે.

આ સિવાય કિરણ ખેરને ચંદીગઢથી અને સોમપ્રકાશને હોશિયારપુરથી ટિકિટ આપવામાં આવી છે.

આ પણ વાંચો - પ્રિયંકા ગાંધી જોવા મળ્યા અલગ અંદાજમાં, જુઓ તસવીરો

બીજેપીમાં જોડાયા બાદ સન્ની દેઓલે કહ્યું કે, જે રીતે મારા પિતાએ અટલજી સાથે કામ અને સહયોગ આપ્યો એવી જ રીતે હું આજે મોદીજી સાથે કામ કરવા અને સહયોગ કરવા આવ્યો છું. મારું કામ બોલશે.
First published: April 23, 2019, 8:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading