Home /News /india /

દક્ષિણ કોરિયામાં કેજરીવાલના આ નવા લુકને જોઈને ચોંકી જશો

દક્ષિણ કોરિયામાં કેજરીવાલના આ નવા લુકને જોઈને ચોંકી જશો

અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાદા કપડા પહેરવા માટે પ્રખ્યાત છે. જોતે દક્ષિણ કોરિયાના પ્રવાસ દરમિયાન તે જે અંદાજમાં જોવા મળ્યા હતા

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાદા કપડા પહેરવા માટે પ્રખ્યાત છે. જોતે દક્ષિણ કોરિયાના પ્રવાસ દરમિયાન તે જે અંદાજમાં જોવા મળ્યા હતા તે આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. કેજરીવાલના નવા લુકની તસવીરો વાયરવ થઈ છે.

    કેજરીવાલનો નવો અંદાજ દક્ષિણ કોરિયાના સિયોલમાં જોવા મળ્યો તો. આ તસવીરને કેજરીવાલના સલાહકારે સોશિયલ મીડિયા પર શેર કરી છે. સીએમ બન્યા પછી આ કેજરીવાલની પ્રથમ દ્વિપક્ષીય વિદેશ યાત્રા છે. કેજરીવાલ સાથે શહેરી વિકાસ મંત્રી સત્યેંન્દ્ર જૈન પણ છે.

    નવા અંદાજમાં કેજરીવાલ ગુલાબી શર્ટ અને પેન્ટમાં જોવા મળે છે. રસપ્રદ વાત એ છે કે આ કપડા સાથે કેજરીવાલે શૂઝ પણ પહેર્યા છે. હંમેશા કેજરીવાલ સેન્ડલ્સમાં જ જોવા મળે છે. કેજરીવાલની આ તસવીર ખાસ છે કારણ કે અત્યાર સુધી મફલર અને સ્વેટરમાં જ ઓળખાણ હતી.

    નવા અંદાજમાં કેજરીવાલ ગુલાબી શર્ટ અને પેન્ટમાં જોવા મળે છે


    દક્ષિણ કોરિયાના પ્રવાસે ગયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોલમાં એક સમયે પ્રદુષિત રહેલી શ્યોંગેશ્યોન નહેરની મુલાકાત લીધી હતી અને તેનાથી ઉત્સાહિત થઈને યમુનાને પ્રદુષણથી મુક્ત કરવા માટે વિચાર કર્યો હતો.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: New look, South korea, અરવિંદ કેજરીવાલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन