Home /News /india /

મુલાયમ સિંહની વહુનાં ઘૂમર ડાંસથી ભડકી કરણી સેના, જુઓ વીડિયો

મુલાયમ સિંહની વહુનાં ઘૂમર ડાંસથી ભડકી કરણી સેના, જુઓ વીડિયો

લાયમ સિંહ યાદવની વહુ અપર્ણા યાદવનો એક ડાન્સ વીડિયો સામે આવ્યો છે જેમાં તેમણે વિવાદિત ફિલ્મ પદ્માવતીનાં ઘૂમર સોન્ગ પર ડાન્સ કર્યો છે. તેમનાં આ ડાન્સ વીડિયો પર

લાયમ સિંહ યાદવની વહુ અપર્ણા યાદવનો એક ડાન્સ વીડિયો સામે આવ્યો છે જેમાં તેમણે વિવાદિત ફિલ્મ પદ્માવતીનાં ઘૂમર સોન્ગ પર ડાન્સ કર્યો છે. તેમનાં આ ડાન્સ વીડિયો પર

લખનઉ: મુલાયમ સિંહ યાદવની વહુ અપર્ણા યાદવનો એક ડાન્સ વીડિયો સામે આવ્યો છે જેમાં તેમણે વિવાદિત ફિલ્મ પદ્માવતીનાં ઘૂમર સોન્ગ પર ડાન્સ કર્યો છે. તેમનાં આ ડાન્સ વીડિયો પર


કરણી સેના પ્રમુખ લોકેન્દ્ર કલ્વીએ નિવેદન આપ્યું છે.વિવાદિત ફિલ્મ પદ્માવતીનાં ગીત ઘૂમર પર ડાન્સનો વીડિયો સામે આવતા જ વાઇલ થઇ રહ્યો છે. અપર્ણાએ આ ડાન્સ લખનઉનાં એક કાર્યક્રમમાં કર્યો હતો. આ વીડિયો ક્યારનો છે તેની કોઇ જ જાણકારી નથી.


તેમનું કહેવું છે કે, અમે એખ ખાસ કારણથી લડી રહ્યાં છે. એક રાજપૂત હોવા છતાં તેમણે સમાજની ભાવનાઓનો ખ્યાલ રાખ્યો નથી. અને આ ગીત પર ડાન્સ કર્યો છે. જો તેમને ઘૂમર આટલો જ પસંદ છે તો અમે તેમને મૂળ ઘૂમર ગીત અને અન્ય રાજસ્થાની લોક ગીત મોકલી આપીશું.






સમાજવાદી પાર્ટીનાં મુખિય મુલાયમ સિંહ યાદવની વહુ અપર્ણા યાદવનો અલગ જ અંદાજ આ વીડિયોમાં જોવા મળે છે. અત્યાર સુધી તો લોકો તેમને ફક્ત એક સિંગર તરીકે જાણતા હતા પણ તેમનો આ રૂપ તદ્દન અલગ છે.





First published:

Tags: Deepika Padukone, Padmavati, Ranveer Singh, Sanjay Leela Bhansali, Shahid Kapoor

આગામી સમાચાર