Home /News /india /

US: કેલિફોર્નિયાની લો ઓફિસમાં ફાયરીંગ, આરોપી સહિત બેનાં મોત

US: કેલિફોર્નિયાની લો ઓફિસમાં ફાયરીંગ, આરોપી સહિત બેનાં મોત

અમેરિકાના દક્ષિણી કેલિફોર્નિયા લો ઓફિસમાં ફાયરીંગની ખબર મળી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઓફિસમાં શુક્રવારના અંઘાઘૂધ ફાયરિંગ થઈ છે. આમાં બંધુકઘારી સહિત બે લોકોની મોત થઈ ગઈ છે.
જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. પોલીસ પ્રશાસન આને વર્કપ્લેસમાં થયેલ હિંસા જણાવી રહ્યું છે.

જાણકારી પ્રમાણે જે ઓફિસમાં ફાયરિંગ થઈ તે કેલેફોર્નિયાના લોન્ગ બીચના એક બિલ્ડીંગમાં બની છે. ઈજાગ્રસ્તને પોલીસે હોસ્પિટલ પહોંચાડ્યો છે. તેની હાલત નાજુક જણાવાઈ રહી છે.


જો કે હજી એ સ્પષ્ટ નથી થઈ રહ્યું કે બંઘુકધારીએ જાતે ગોળી મારી છે કે તેને પોલીસે ઠાર કર્યો છે.



કેલિફોર્નિયાના મેયરે પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. પોલીસ આને હત્યાના કેસ તરીકે તપાસ કરી રહી છે.
First published:

Tags: California, US

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन