Home /News /india /VIDEO: છોકરીએ જાહેર રસ્તા પર રોમિયોની કરી ધોલાઈ, શું હતો પુરો મામલો?

VIDEO: છોકરીએ જાહેર રસ્તા પર રોમિયોની કરી ધોલાઈ, શું હતો પુરો મામલો?

યમુનાનગર પશ્ચિમ વિસ્તારમાં યમુના નહેરના પુલ પર એક યુવતીએ રોમિયોની બરોબરની ખબર લીધી...

યમુનાનગર પશ્ચિમ વિસ્તારમાં યમુના નહેરના પુલ પર એક યુવતીએ રોમિયોની બરોબરની ખબર લીધી...

યમુનાનગર પશ્ચિમ વિસ્તારમાં યમુના નહેરના પુલ પર એક યુવતીએ રોમિયોની બરોબરની ખબર લીધી, યુવકે યુવતીનો દુપટ્ટો ખેંચતા તેની કરી ધોલાઈ. ત્યારે રોડ પર ઉભા રહેલ લોકો તમાશો જોવા લાગ્યા. યુવતીએ ધોલાઈ શરૂ કરતા રોમિયો ઘટનાસ્થલેથી રફૂચક્કર થઈ ગયો.

First published:

Tags: Ambala, Beats, Boy, Molest, છોકરી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन