આગરામાં રોડ વચ્ચે જબરદસ્ત હાઈ વોલ્ટેજ ડ્રામાંનો વીડિયો વાયરલ થયો. રોડ વચ્ચે બે છોકરીઓ વચ્ચે મારામારી શરૂ થઈ. ઉલ્લેખનીય છે કે આ ઘટના રકાબગંજ વિસ્તારમાં લાલ કિલ્લા પાસેની છે.
VIDEOમાં તમને જોવા મળશે કે, કેવી રીતે આ બે છોકરીઓ મારામારી કરી રહી છે અને લાકડીઓ ચલાવી રહી છે. આ બંને વચ્ચે કેમ મારામારી થઈ તે નથી જાણી શકાયું પરંતુ, આ વીડિયો ખુબ ચર્ચાનો વિષય બની રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર