VIDEO: પોલીસે સુરક્ષા માટે વાંદરાની કરી જમાવટ

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 17, 2017, 4:34 PM IST
VIDEO: પોલીસે સુરક્ષા માટે વાંદરાની કરી જમાવટ
પોલીસના મુખ્ય અધિકારીઓએ નક્કી કર્યું કે, ઓફિસમાં એક વાંદરો મુકવામાં આવે, જેને જોઈ...

પોલીસના મુખ્ય અધિકારીઓએ નક્કી કર્યું કે, ઓફિસમાં એક વાંદરો મુકવામાં આવે, જેને જોઈ...

  • Share this:
આગરાની એસએસપી ઓફિસમાં પોલીસવાળાઓે રક્ષા માટે એક વાંદરાની જમાવટ કરી છે. હકીકતમાં એસએસપી ઓફિસમાં વાંદરાઓનો આતંક છે અને આ સમસ્યાના નિવારણ માટે પોલીસના મુખ્ય અધિકારીઓએ નક્કી કર્યું કે, ઓફિસમાં એક વાંદરો મુકવામાં આવે, જેને જોઈ વાંદરા ભાગી જાય.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, પોલીસવાળાઓની વચ્ચે કેવી રીતે આ વાંદરો ઉછળ-કૂદ કરે છે. વાંદરાની સિક્યુરિટીની પૂરા વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

First published: December 17, 2017, 4:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading