નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠે બુધવારે આધાર પર પોતાનો ચુકાદો આપ્યો હતો. ન્યાયાધીશ એ કે સિકરીએ ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, ન્યાયાધીશ એએમ ખાનવિલકર અને પોતાના તરફથી ચુકાદો આપતા કહ્યુ કે આધાર સામે અરજીકર્તાઓના આરોપ બંધારણીય અધિકારોના ઉલ્લંઘન પર આધારીત છે, જેના કારણે રાષ્ટ્ર શાસકોની દેખરેખવાળું રાજ્યમાં પરિવર્તિત થઈ જશે.
આવો, જાણીએ આધાર પર સુપ્રીમ કોર્ટના ચુકાદાની 10 મહત્વની વાતોઃ
6) આધાર યોજનાના ઓથેન્ટિકેશન માટે પુરતી સુરક્ષા વ્યવસ્થા છે. શક્ય હોય એટલા ઝડપથી આંકડાઓની સુરક્ષા માટે મજબૂત તંત્ર બનાવવામાં આવે.
7) સુપ્રીમ કોર્ટના જણાવ્યા પ્રમાણે ઇનકમ ટેક્સ રિટર્ન અને પાન લિંક માટે આધાર જરૂરી છે.
8) સુપ્રીમના નિર્ણય પ્રમાણે યુજીસી, નીટ અને સીબીએસઈની પરીક્ષાઓ માટે આધાર જરૂર નથી. બાયોમેટ્રિક ડેટાને કોર્ટની મંજૂરી વગર કોઈ પણ એજન્સી સાથે શેર ન કરવામાં આવે.
9) સરકારની તમામ લાભકારી યોજનાઓ માટે આધાર ફરજિયાત છે.
10) આધાર માટે UIDAIને ન્યૂનતમ ડેમોગ્રાફિક અને બાયોમેટ્રિક આંકડા એકત્રિત કર્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર