નિર્દય પિતાએ માત્ર 200 રૂપિયા માટે કરી નાખ્યો ફૂલ જેવી બાળકીનો સોદો

Network18 | News18 Gujarati
Updated: December 6, 2017, 5:59 PM IST
નિર્દય પિતાએ માત્ર 200 રૂપિયા માટે કરી નાખ્યો ફૂલ જેવી બાળકીનો સોદો
ત્રિપુરામાં માણસાઇને નેવે મુકનારો એક કિસ્સો સામે આવ્યો જેમાં એક વ્યક્તિએ તેની જ આઠ મહિનાની દીકરીને પૈસા માટે વેંચી દીધી.
Network18 | News18 Gujarati
Updated: December 6, 2017, 5:59 PM IST

ત્રિપુરા: ત્રિપુરામાં માણસાઇને નેવે મુકનારો એક કિસ્સો સામે આવ્યો જેમાં એક વ્યક્તિએ તેની જ આઠ મહિનાની દીકરીને પૈસા માટે વેંચી દીધી. ચૌકાવનારી આ ઘટનામાં પિતાએ માત્ર 200 રૂપિયા માટે તેની દીકરીનો સોદો કરી દીધો. આદિવાસી સમાજનાં આ વ્યક્તિનું કહેવું છે કે તેને પોતાની ગરીબીને કરાણે આવું કઠોર પગલું ભર્યુ હતું.


11 દિવસનાં બાળકનો માએ કર્યો હતો સોદો
આ પહેલાં પણ ત્રિપારાની જ એક આદિવાસી મહિલાએ તેનાં બીમાર પતિનાં ઇળાજ માટે તેનું 11 દિવસનું બાળક પાંચ હજાર રૂપિયામાં વેંચી દીધુ હતું. જે અહેવાલ પણ હચમચાવી નાંખનારા હતાં.
First published: December 6, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर