દિલ્હીઃ ટ્રોલી બેગમાંથી મળી આઠ વર્ષની બાળકીની લાશ

News18 Gujarati
Updated: October 28, 2018, 11:31 AM IST
દિલ્હીઃ ટ્રોલી બેગમાંથી મળી આઠ વર્ષની બાળકીની લાશ
પ્રતિકાત્મક તસવીર

પ્રાથમિક તપાસ પ્રમાણે બાળકીનું ગળું દબાવીને હત્યા કરવમાં આવી હોવાના નિશાન મળ્યા છે. પોલીસે આ બાબતે વધારે તપાસ હાથ ધરી છે.

  • Share this:
દિલ્હીઃ દેશની રાજધાનીમાં ફરી એક સનસની બનાવ સામે આવ્યો છે. અહીં યમુના બાયોડાયવર્સિટી પાર્ક ખાતે એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. બાળકીનો મૃતદેહ એક ટ્રોલી બેગમાંથી મળી આવ્યો છે. પ્રાથમિક તપાસ પ્રમાણે બાળકીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાના નિશાન મળ્યા છે. પોલીસે આ બાબતે વધારે તપાસ હાથ ધરી છે.

ઉત્તર દિલ્હીના તિમારપુર વિસ્તારમાંથી માસૂમનો મૃતદેહ મળી આવ્યો છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, રવિવારે સવારે સાત વાગ્યે ટ્રોલી બેગમાં મૃતદેહ હોવાનું સામે આવ્યું હતું.

આ અંગેની જાણ થયા બાદ ક્રાઇમ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.
First published: October 28, 2018, 11:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading