Home /News /india /અમેરિકા સાથે ભારતનો મહત્વપૂર્ણ COMCASA કરાર, સેનાને થશે આવા ફાયદા

અમેરિકા સાથે ભારતનો મહત્વપૂર્ણ COMCASA કરાર, સેનાને થશે આવા ફાયદા

અમેરિકા સાથે ગુરુવારે થયેલો COMCASA કરાર ભારતીય સશસ્ત્ર બળો માટે ઘણો મહત્વપૂર્ણ

આ કરાર કેટલો મહત્વપૂર્ણ છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે હવે અમેરિકા પોતાની સંવેદનશીલ સુરક્ષા ટેકનિક પણ ભારતને વેચી શકશે

અમેરિકા સાથે ગુરુવારે થયેલો COMCASA કરાર ભારતીય સશસ્ત્ર બળો માટે ઘણો મહત્વપૂર્ણ છે. આ ઘણા સમયથી અટકેલો હતો અને એવી ચર્ચા પણ થતી હતી કે શું ભારતે અમેરિકા સાથે COMCASA એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવા જોઈએ. કારણ કે કેટલાક લોકો શંકા વ્યક્ત કરતા હતા કે આનાથી અમેરિકાને હસ્તક્ષેપ કરવાની તક મળી શકે છે. જોકે ગુરુવારે 2+2 વાર્તા દરમિયાન આ મહત્વપૂર્ણ સુરક્ષા સમજુતી થઈ હતી.

આ કરાર કેટલો મહત્વપૂર્ણ છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે હવે અમેરિકા પોતાની સંવેદનશીલ સુરક્ષા ટેકનિક પણ ભારતને વેચી શકશે. ભારત પ્રથમ આવો નાટોના સભ્યમાં સામેલ ન હોય તેવો દેશ છે. જેને અમેરિકા આ સુવિધા આપી રહ્યું છે. બે વખત સ્થગિત રહ્યા પછી 2+2 વાર્તા પર બધાની નજર હતી. અંતે અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો અને રક્ષા મંત્રી જિમ મેટિસે નવી દિલ્હીમાં ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્
First published:

Tags: કરાર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો