Home /News /gujarat /

22 વર્ષની યુવતિએ કર્યો 17 વર્ષના પડોશી કિશોર સાથે પ્રેમ, ભગાડી પણ ગઇ!

અમદાવાદઃ સામાન્ય રીતે યુવતિને અથવા સગીરને ભગાડી જવાના કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાતા હોય છે.પરંતુ અમદાવાદ શહેરમાં એક 22 વર્ષીય યુવતિ પાડોશમાં રહેતા 17 વર્ષીય કિશોરને ભગાડી ગઈ છે. જો કે, સેટેલાઈટ પોલીસના ચોપડે સગીરનું અજાણ્યા શખસે અપહરણ કર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
અમદાવાદઃ સામાન્ય રીતે યુવતિને અથવા સગીરને ભગાડી જવાના કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાતા હોય છે.પરંતુ અમદાવાદ શહેરમાં એક 22 વર્ષીય યુવતિ પાડોશમાં રહેતા 17 વર્ષીય કિશોરને ભગાડી ગઈ છે. જો કે, સેટેલાઈટ પોલીસના ચોપડે સગીરનું અજાણ્યા શખસે અપહરણ કર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

ભૂતકાળમાં બનેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને અપહ્યુતના પિતાએ સેટેલાઈટ પોલીસ સમક્ષ શંકા વ્યકત કરી છે કે, પાડોશમાં રહેતી 22 વર્ષીય યુવતિ 17 વર્ષીય કિશોરને ભગાડી ગઈ છે. સેટેલાઈટ પોલીસે ફરિયાદીની આશંકાને પગલે તપાસ આરંભી છે.

સેટેલાઇટના માનસી સર્કલ પાસેથી કિશોરના ગત રવિવારે અપહરણ કરાયું હતું. 22 વર્ષીય યુવતિ અને 17વર્ષના કિશોર વચ્ચે સંબંધ હતો. યુવતિ સગીરની પાછળ પડી હોવાનો અપહ્યતના પિતાએ આક્ષેપ કર્યો છે. આ મામલે અગાઉ પણ ઝઘડા થઇ ચુક્યા છે.
First published:

Tags: અપહરણ, ગુજરાત, પ્રેમ, સંબંધ

આગામી સમાચાર