Home /News /gujarat /

હાર્દિકને ઝારખંડમાં યુવા આયર્નની પદવી એનાયત કરાશે

અમદાવાદઃછેલ્લા બે માસ કરતા વધુ સમયથી પાટીદારોની અનામતની માંગનું સફળ નેતૃત્વ યુવા હાર્દિક દ્વારા કરાયું છે. જેને લઇને તેની સમગ્ર દેશમાં પ્રશંસા થઇ રહી છે. ત્યારે ઝારખંડમાં હાર્દિક પટેલ માટે સન્માન સમારંભ પણ યોજાવાનો છે. અને અનામત આંદોલનના સફળ નેતૃત્વ બદલ ઝારખંડમાં યુવા આયર્નની પદવી એનાયત કરાશે તેવું જાણવા મળ્યું છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
અમદાવાદઃછેલ્લા બે માસ કરતા વધુ સમયથી પાટીદારોની અનામતની માંગનું સફળ નેતૃત્વ યુવા હાર્દિક દ્વારા કરાયું છે. જેને લઇને તેની સમગ્ર દેશમાં પ્રશંસા થઇ રહી છે. ત્યારે ઝારખંડમાં હાર્દિક પટેલ માટે સન્માન સમારંભ પણ યોજાવાનો છે. અને અનામત આંદોલનના સફળ નેતૃત્વ બદલ ઝારખંડમાં યુવા આયર્નની પદવી એનાયત કરાશે તેવું જાણવા મળ્યું છે.
First published:

Tags: અનામત માંગ, ગુજરાત, દેશ વિદેશ, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, રાજકારણ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन