સેક્સોલોજિસ્ટ- પલ્લવી બર્નવાલ
હેલો પલ્લવી, આપ એક કોચ છો એટલે આ વિષય પર હું આપની સલાહ ઇચ્છુ છું, જેનાં પર હું ઘણું વિચારી રહ્યો છું. આજકાલ ક્ષણિક સંબંધ કે એક રાતનાં સંબંધ અને આકસ્મિક રીતે બંઘાતા શારીરિક સંબંધ ખુબજ સામાન્ય છે. પણ, તે કેવી રીતે ઓળખીશું કે, અમારા મિત્રોનાં ગ્રુપમાં કઇ યુવતી આ પ્રકારનાં સંબંધ માટે તૈયાર છે. અને આવાં મામલામાં કેવી રીતે વાતચીત કરવી જોઇએ. મને ડર છે કે, સીધે સીધુ પુછવા પર યુવતીને ખોટું લાગી શકે છે, અમારી મિત્રતા પૂર્ણ થઇ શકે છે. મારી વિરુદ્ધ ફરિયાદ પણ કરી શકે છે. મારું સંક્ષિપ્ત વિવરણ- એક 35 વર્ષીય પુરુષ
હેલો V, એક વ્યક્તિનાં ક્ષણિક સંબંધ બનવાનું સંયોગથી થનારા સેક્સ સંબંધોમાં ઘણાં બધા કારણ હોય છે. હુકઅપ (અસ્થાયી સંબંધ)ની સંસ્કૃતિ દિવસે દિવસે વધી રહ્યું છે. અને આવું ઘણી બધી મેહરબાનીને કારણે થઇ રહ્યું છે. જેમ કે લોકોની ટેક્નોલોજી સુધી આસાન પહોંચ, મીડિયાનો પ્રભાવ, કે પોર્ન જે હુકઅપ્સને ઘણું જ સામાન્ય અને ફેશનેબલ માને છે. આ તે લોકોનો પ્રભાવ હોઇ શકે છે જે તે લોકોનો પ્રભાવ હોઇ શકે છે જે પોતાનાં પહેલાં રહી ચૂકેલાં ઘણાં બધા સેક્સ પાર્ટનર અંગે ડીંગો મારતા હોય છે. આ વ્યક્તિ ગત સંસ્કૃતિને વધારવા પણ હોઇ શકે છે. જેમાં વ્યક્તિ તેની સેક્સુઆલિટીને જાણવાં અને સમજવા ઇચ્છે છે. અને તેનાંથી તેમને એક વિશેષ પ્રકારનું સશક્તિકરણ અનુભવાય છે. અને યૌન સુખને એક પ્રકારની વ્યક્તિગત સ્વતંત્રતા તરીકે શોધે છે. આ પહેલાં કે આપ કોઇ નિર્ણય લો, આપને આપનાં કારણોની તપાસ કરી લેવી જોઇએ, જેને કારણે આપ હુકઅપ ઇચ્છો છો તેને કારણે આપનાં ભાવી પાર્ટર પ્રત્યે પોતાની નીયતમાં ઇમાનદાર રહો.
એક અંદાજે કહવામાં આવે તો, કોઇનાં માટે પણ સંભવત: ચાર પ્રકારની પ્રેરણા હોઇ શકે છે. જેને કારણે કોઇ કૈઝ્યુઅલ સેક્સનો વિકલ્પ પસંદ કરે છે.
પોતાની મરજીથી: આ વ્યક્તિ સેક્સનો આનંદ લેવા ઇચ્છે છે, પોતાની સેક્સુઆલિટીને ઉન્મુક્ત થઇને અનુભવ કરવાં ઇચ્છે છે, અને તે પણ વગર કોઇ ભાવનાત્મક બંધનથી, આ પ્રકારનાં મામલામાં પરિણામ એ હોય છે કે, પાર્ટરનની સાથે ભવિષ્યમાં કોઇપણ પ્રકારનાં કોઇ સંપર્ક નથી થતો, ફક્ત પ્લેટોનિક સંબંધ ફક્ત મિત્ર કે સેક્સુઅલ પાર્ટનર તરીકે આ સંબંધ ચાલુ રહેશે.
સાથી મિત્રોનું દબાણ: આ વ્યક્તિ ફક્ત પોતાને વાંછિત અનુભવ કરે છે. અને પોતાનો આત્મવિશ્વાસ વધારવાં ઇચ્છે છે. આ સ્થિતિમાં તે પાર્ટનરને ખુશ કરવાં કે મિત્રોમાં ફિટ રહેવા હુકઅપ કરવા માટે આ બધુ કરે છે. એવામાં સેક્સ માટે કાં તો તે કોઇનું ઉપકાર ઇચ્છે છે, કે ભાવનાત્મક બંધન વગર સેક્સ એક બાર્ટર સિસ્ટમ તરીકે કરવાનો પ્રયાસ કરે છે.
કોઇ સોદો નહીં: વ્યક્તિ વિશેષ કાં તો આલ્કોહોલનાં પ્રભાવમાં છે કે, કોઇ પ્રકારની ચાલ કે ષડયંત્રમાં ફસાઇ ગયો છે કે જબરદસ્તી અન્ય કોઇપણ પ્રકારથી નિર્ણય લેવામાં અસમર્થ થઇ ગયો છે અને તે હુકઅપ કરવાં નથી ઇચ્છતો.
જો, કોઇ યુવતીની સાથે આવા પ્રકારનાં આકસ્મિક સંબંધની શરૂઆત કરવી મુશ્કેલ સાબિત થઇ શકે છે, જેમ આપે અનુભવ્યું હશે આ વિષય પર સીધે સીધી વાત કરવી અસહજ હોય છે, અને પરિણામ ભયંકર થઇ શકે છે. આપણાં સમાજમાં કોઇપણ મહિલા કે યુવતી માટે ખુલી રીતે સેક્સ અંગે ચર્ચા કરવી મુશ્કેલ કામ છે અને યુવતીઓ સાથે એવી જ આશા રખાય છે કે, તે સેક્સથી ઉપર ભાવનાત્મક અંતરંગતાને પ્રાથમિક્તા આપે. આવી જ રીતે, પુરુષો માટે પણ પોાતની ચિંતાઓ અને આશંકાઓને વ્યક્ત કરવું મુશ્કેલ કામ છે કારણ કે , માનવામાં આવે છે કે, તે સેક્સમાં નિપૂણ હશે અને ભાવનાત્મક સંબંધોની ઉપર શારીરિક સંબંધોને પ્રાથમિકતા આપશે. આપણાં સમાજમાં અલગ માપદંડ હોય છે મહિલાઓ માટે અલગ અને પુરુષો માટે અલગ. મહિલાઓ માટે આકસ્મિક સેક્સને ફૂહડ અને શરમજનક માને છે. મહિલાઓને ગર્ભનિરોધક અને સુરક્ષાની પણ ઝેલવી પડે છે. બહુ બધી સેક્સુઅલ સંબંધ મહિલાઓનાં આનંદ પર કેન્દ્રિત પણ નથી થતી. જેનાંથી ચરમસીમા મેળવવાં એક સમય અંતરાલ પણ આવી જાય છે. આ તમામ કારણોને કારણે જ એવાં સંબંધ વગર ડર વગર એક યુવતી માટે સંબંધ બાંધવા મુશ્કેલ થઇ જાય છે.
આ પણ વાંચો- હું મોટી ઉંમરની સુંદર મહિલાઓથી આકર્ષિત છુ, મારે શારીરિક સંબંધો પણ છે, શું આ સ્વાભાવિક છે?
આ કારણોને કારણે જ, અને જેમ આપે આપની સાથે કહ્યું કે, જ્યારે કેઝ્યુઅલ સેક્સની વાત આવે છે ત્યારે ઘણી યુવતીઓ પોતાની રીતે તેની શરૂઆત નથી કરતી. અને તેઓ ઇચ્છે છે કે, પુરુષ જ પહેલું પગલું લે, તેથી કેટલાંક એવાં ચિન્હ છે જેનાંથી માલૂમ થાય કે યુવતી કોઇપણ હદ સુધી આપનાં નજીક આવવામાં રસ લઇ રહી છે. પણ આ વાત યાદ રાખો કે, આખરે અંતમાં આપને ઇમાનદાર થવું પડશે, અને આપનાં ઇરાદા જણાવવાંનાં હશે કે, જેનાંથી આપ ભવિષ્યનાં આરોપો અને ગેરસમજથી પોતાને બચાવી શકો છો.
તે આફની સાથે સમય વિતાવવાં ઇચ્છે છે - થોડી બાબતો અંગે તે અચકાટ અનુભવ કરી શકે છે, પણ મહિલાઓ સામાન્ય રીતે તે પુરુષોની સાથે એકલામાં સમય વિતાવવાં પસંદ કરે છે, જેની સાથે તે સહજ અનુભવ કરે છે જો આપ તેને બહાર ફરવા માટે કહો છો તો તે બહાના બનાવે છે, તો સંભાવના છે કે, તે આપને ચુંબન આપવા માટે આપની ઉપર ઝપટ નહીં કરી રહી હોય.
તે જાણી જોઇને તમને ટચ કરવાં ઇચ્છે છે- જ્યારે આપ કોઇની તરફ આકર્ષિત થાવો છો તો આપ તેને સ્પર્શ કરવાં ઇચ્છો છો, ધ્યાન આપો, જો તે તેનો હાથ આપની પીઠ કે જાંધ પર રાખે છે, તો વિચારવાં માટે કંઇ વધુ નથી રહેતું, જો આપ આપની નજીક નથી બેસતી કે તે આપની નજરોનાં સંપર્ક અને શારીરિક સંપર્કથી બચે છે તો સંભાવના છે કે, તેની ભાવના માત્ર નિર્દોષ છે, તેનાંથી વધુ કંઇ નહીં.
તે ફ્લર્ટ કરે છે: હળવી મસ્તી યૌન રુચિનો જૂનો સંકેત છે. અને સૌથી સામાન્ય છે આપ અવ્યક્ત રીતે આકર્ષણ વ્યક્ત કરવાનો પ્રયાસ કરો છો. આપનાં શબ્દો અને ઇશારાથી, નહીં કે સીધે સીધી વાતથી કે તમને તેનાંમાં રસ છે. છતાં પણ યાદ રાખો, આપે સાવધાન રહેવાની જરૂર હશે આપ હળવી મસ્તી અને વિનમ્રતાની વચ્ચે ભ્રમ ન પેદા કરો, સીધે સીધી આંખનાં સંપર્ક અને મસ્તીભરેલી મુસ્કાનથી આ નથી માલૂમ થઇ શકતું કે, મહિલલા આપની સાથે ફ્લર્ટ કરે છે, આકર્ષણ માટે સ્પષ્ટ મામલામાં મહિલાઓ બોલીને આપને સંકેત આપશે, જેમ કે ઘણી વખત આપનાં વખાણ કરી ને...
આપની આગળ વધારેલા પગલા પર સકારાત્મક પ્રતિક્રિયા- જો આપ વાતચીતમાં આગળ વધી રહ્યાં છો, તેનાં રસ લેવાનો આ સંકેત છે કે, આપની વાતો અને હરકત પર કેવી પ્રતિક્રિયા આપી રહી છે, જો કોઇ મહિલા આપની સાથે સહજ અને તણાવમુક્ત અનુભવ કરે છે, આપનાં અડવા પર તેને ખરાબ નથી લાગતું. તે આપનાં સ્નેહ અને સ્પર્શનો જવાબ આપશે.. જો આપ એવી રીતે આગળ વધો છો જે ધમી છે, તે આ વાતનો જવાબ આપશે. બની શકે છે કે, તે આ બાદ આપનાંમાં સેક્સમાં રસ લેશે. જો કોઇ કારણે તે આમ કરવાનું બંધ કરી દે છે તો આપે પણ ત્યાંથી અટકી જવું.
આમાંથી કોઇપણ સંકેત સંપૂર્ણ સુરક્ષિત નથી. જો આપ આ તમામ એક સાથે કરો છો ત્યારે પણ તે સહમતિની સૂચકતા નથી. ફક્ત આ એક ઉત્સાહી 'હા' છે. આપે ક્યારેય પણ આ અંદાજો ન લગાવવો જોઇએ કે, કોઇ આપનામાં સેક્સ માટે રસ લઇ રહ્યું ચે, જ્યાં સુધી આપ સ્પષ્ટ રીતે તેમને પુછી ન લો અને તે સ્પષ્ટ રૂપે સહમતિ ન દર્શાવે.