જો તમે સ્માર્ટફોન પાસે રાખીને ઊંઘો છો? તો આ સમાચાર જરૂર વાંચો

માત્ર 18 ટકા લોકોએ પોતાના ફોનને પોાતના બેડરૂમમાંથી ફ્લાઈટ મોડમાં રાખવાની વાત પણ સ્વીકારી હતી. અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, સ્માર્ટફોને 20થી 45 વર્ષની વયસ્કોનો નકારાત્મક રૂપથી પ્રભાવિત કર્યા છે.

માત્ર 18 ટકા લોકોએ પોતાના ફોનને પોાતના બેડરૂમમાંથી ફ્લાઈટ મોડમાં રાખવાની વાત પણ સ્વીકારી હતી. અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, સ્માર્ટફોને 20થી 45 વર્ષની વયસ્કોનો નકારાત્મક રૂપથી પ્રભાવિત કર્યા છે.

 • Share this:
  સ્માર્ટફોનના (smartphone) વધારે ઉપયોગથી આપણા મનની સ્થિતિને અસર પહોંચે છે. હવે આનો ઉપયોગ લોકોના યૌન જીવન ઉપર પણ પડવાની વાત સામે આવી છે. એક રિસર્ચ રિપોર્ટમાં (Research Report) આ વાતનો ખુલાસો થયો છે. મોરક્કોના કાસાબ્લાંકામાં શેખ ખલીફા બેન જાયદ આંતરરાષ્ટ્રીય વિશ્વવિદ્યાલય હોસ્પિટલના યૌન સ્વાસ્થ્ય વિભાગે ખુલાસો કર્યો છે કે, અધ્યયનમાં લગભગ 60 ટકા લોકોને સ્માર્ટફોનના કારણે યૌન જીવનમાં (sexual ability) આવેલી સમસ્યાઓનો સ્વીકાર કર્યો છે.


  મોરક્કો વર્લ્ડ ન્યૂઝે ગુરુવારે રજૂ કરેલા રિપોર્ટ પ્રમાણે વૈજ્ઞાનિક અધ્યયનના હવાલેથી જણાવ્યું હતું કે, 600 લોકો પાસે સ્માર્ટફોન હતા. અને જેમાં 92 ટકા લોકોએ રાતમાં સ્માર્ટફોનનો ઉપયોગની વાત સ્વીકારી હતી.  જેમાંથી માત્ર 18 ટકા લોકોએ પોતાના ફોનને પોાતના બેડરૂમમાંથી ફ્લાઈટ મોડમાં રાખવાની વાત પણ સ્વીકારી હતી. અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, સ્માર્ટફોન 20થી 45 વર્ષની વયસ્કોનો નકારાત્મક રૂપથી પ્રભાવિત કર્યા છે. જેમાં 60 ટકા લોકોનું કહેવું છે કે, ફોનના કારણે તેની યૌન ક્ષમતા ઉપર પ્રભાવીત થયું છે.


  રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો છે કે લગભગ 50 ટકા લોકોને યૌન જીવન સારું નહીં હોવાનું જણાવ્યું છે. આ લોકોએ લાંબા સમય સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કર્યો છે.


  અમેરિકાની એક કંપની શ્યોરકોલમાં એક સર્વેક્ષણમાં જણાવ્યું હતું કે, લગભગ ત્રણ ચર્થાઔંસ લોકોએ માન્યું કે રાતમાં પોતાની પથારી કે તેની આજુ બાજુમાં સ્માર્ટફોનને રાખીને ઊંઘતા હતા.


  જે લોકો પોતાની પાસે સ્માર્ટફોન રાખીને ઊંઘે છે. ડિવાઈસથી દૂર થવાનો ડર કે ચિંતા મહેસૂસ કરવાની વાત કહી હતી. અધ્યયનમાં સામેલ કેટલાક લોકોએ કહ્યું કે, ઇનકમિંગ કોલનો જવાબ આપવાની મજબૂરીથી પણ સેક્સ (sex) કરવામાં અડચણ આવે છે.
  Published by:user_1
  First published: