યોગ શક્તિથી ચુંદડીવાળા માતાજી 75 વર્ષથી અન્ન-પાણી વગર જીવે છે

અંબાજીઃ ગુજરાત જ નહીં પણ સમગ્ર વિશ્વ જ્યારે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. યોગ દ્વારા એક અનોખી શક્તિનું સંચાર શરીરમાં થાય છે. અને તેમાં પણ યોગ દિવસ મનાવવાનાં પ્રણેતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી થતાં હોય ત્યારે આવાં યોગની શક્તિને પણ આપણે પરખવી જોઇએ.

  • Web18
  • Last Updated :
  • Share this:
અંબાજીઃ ગુજરાત જ નહીં પણ સમગ્ર વિશ્વ જ્યારે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. યોગ દ્વારા એક અનોખી શક્તિનું સંચાર શરીરમાં થાય છે. અને તેમાં પણ યોગ દિવસ મનાવવાનાં પ્રણેતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી થતાં હોય ત્યારે આવાં યોગની શક્તિને પણ આપણે પરખવી જોઇએ.

યાત્રાધામ અંબાજીનાં ગબ્બર વિસ્તારમાં રહેતાં ચુંદડીવાલા માતાજી ઉર્ફે પ્રહલાદ ભાઈ જાનીનાં હુલામણાં નામે ઓળખાતાં શખ્સને પણ આપણે ઓળખવાં જોઇએ. જેમણે યોગ દ્વારા વિશેષ સિદ્ધી પ્રાપ્ત કરી છે. હાલમાં આ ચુંદડી વાલા માતાજી છેલ્લા 75 વર્ષથી કોઇ પણ પ્રકારનું પ્રવાહી કે અનાજ આરોગતાં નથી. છતાં હાલમાં તે ઓ સારી અવસ્થામાં જીવી રહ્યા છે. આવા જ  પ્રહલાદભાઈ જાની  ઉર્ફે ચુંદડી વાલા માતાજીના સ્થાનકે અમારા ગૃપની ચેનલ ઇટીવીના ન્યુઝ એડીટર રાહુલસીંઘ પહોંચ્યા હતા.

યોગની ચમત્કારીક શક્તિ મેળવેલાં ચુંદડી વાલા માતાજી ઉર્ફે પ્રહલાદ ભાઈ જાની પોતે 12 વર્ષની ઉંમરથી જ યોગ ક્રિયા કરીને અનાજ અને જળ ત્યાગીદીધા અને આજે તેમની ઉંમર 86 વર્ષની થઇ રહી છે. ત્યારે પણ તેઓ સશક્ત જોવા મળી રહ્યા છે.

ઇ.ટીવી ન્યુઝ ગુજરાતીનાં એડીટર રાહુલ સીંઘે તેમની મુલાકાત જ નહીં પણ આવા પ્રખર યોગીના આશીર્વાદ પણ મેળવ્યા હતા. જ્યાં રાહુલસીંઘને ચુંદડી વાલા માતાજીએ ચુંદડી ઓઢાડી સન્માનીત પણ કર્યા હતા. અને સાથે આ સ્થાનક પર ચુંદડીવાળા માતાજી સાથે અમારા ઇ.ટીવી ન્યુઝ ગુજરાતી ના એડિટર સાથે અમારી ટીમે પણ વૃક્ષા રોપણ કરી એક સામાજીક જવાબદારી પણ નિભાવી હતી.
First published: