વડોદરાના યોગ ગુરુની ટીમ દિલ્હીમાં મોદી સાથે કરશે યોગાસન

વડોદરાઃ યોગ ગુરૂ સ્વામી અનંતદેવ દિલ્હીમાં યોગ કરશે.યોગ દિન નિમિત્તે દિલ્હીમાં યોજાનાર કાર્યક્રમમાં આમંત્રણ મળતા ટીમ સાથે દિલ્હી જવા રવાના થયા છે.ડભોઇનાં કાયાવરોહણ ખાતે યોગની ચુનિવસીર્ટીનાં તેઓ સંચાલક છે.છેલ્લા 38 વર્ષોથી નિઃ શુલ્ક યોગના પાઠ તે શિખવે છે. દેશ- વિદેશોમાં અનેક યોગનાં અનુયાયીઓ તેમના છે.

  • Web18
  • Last Updated :
  • Share this:
વડોદરાઃ યોગ ગુરૂ સ્વામી અનંતદેવ દિલ્હીમાં યોગ કરશે.યોગ દિન નિમિત્તે દિલ્હીમાં યોજાનાર કાર્યક્રમમાં આમંત્રણ મળતા ટીમ સાથે દિલ્હી જવા રવાના થયા છે.ડભોઇનાં કાયાવરોહણ ખાતે યોગની ચુનિવસીર્ટીનાં તેઓ સંચાલક છે.છેલ્લા 38 વર્ષોથી નિઃ શુલ્ક યોગના પાઠ તે શિખવે છે. દેશ- વિદેશોમાં અનેક યોગનાં અનુયાયીઓ તેમના છે.

આવતીકાલે વિશ્વમાં યોગ દિનની ઉજવણી કરવામાં આવશે. ત્યારે વડોદરા જિલ્લાનાં યોગ ગુરૂ સ્વામી અનંતદેવને દિલ્હી ખાતે યોજાનાર યોગ ઉજવણી કાર્યક્રમમાં તેમની યોગ ટીમ સાથે ભાગ લેશે. સ્વામી અનંતદેવ દિલ્હી જવા રવાનાં થઇ ગયા છે. તેમને નરેન્દ્ર મોદી  કાર્યાલય દ્વારા દિલ્હીમાં યોજાનાર યોગ દિનમાં ભાગ લેવા આમંત્રણ મળ્યું છે. છેલ્લા 38 વર્ષોથી સ્વામીજી લકુલેશ યોગ યુનિવસીર્ટી કાયાવરોહણ ખાતે સંચાલન કરી રહ્યા છે.
First published: