આવતીકાલે આંતરાષ્ટ્રીય યોગ દિવસ,તૈયારીમાં કરાયો યોગાભ્યાસ

અમદાવાદ,વડોદરાઃઆવતીકાલે આંતરાષ્ટ્રીય યોગ દિન છે ત્યારે સમગ્ર વિશ્વ યોગ દિન મનાવશે. ત્યારે ભારતની સંસ્કૂતિમાં યોગને એક આગવું મહત્વ છે. યોગ દિન માંટે વડોદરા, અમદાવાદ સહિત સમગ્ર દેશમાં પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. શાળાના બાળકો, અગ્રણી સંસ્થા હોય કે રાજકીય હસ્તીઓ તમામ લોકો આ યોગ દિવસ પહેલા શનિવારે યોગ અને પ્રાણાયામની પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા.

  • Web18
  • Last Updated :
  • Share this:
અમદાવાદ,વડોદરાઃઆવતીકાલે આંતરાષ્ટ્રીય યોગ દિન છે ત્યારે સમગ્ર વિશ્વ યોગ દિન મનાવશે. ત્યારે ભારતની સંસ્કૂતિમાં યોગને એક આગવું મહત્વ છે.  યોગ દિન માંટે વડોદરા, અમદાવાદ સહિત સમગ્ર દેશમાં પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. શાળાના બાળકો, અગ્રણી સંસ્થા હોય કે રાજકીય હસ્તીઓ તમામ લોકો આ યોગ દિવસ પહેલા શનિવારે યોગ અને પ્રાણાયામની પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા.

શનિવારે વડોદરાના સમા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે કલેકટર અવંતિકાસિંગ, મ્યુનિસિપલ કમિશનર, એસ,એસ પટેલ, ભાજપનાં ઘારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાએ  વિદ્યાથીઓ સાથે યોગાભ્યાસ કર્યો હતો. વડોદરામાં યોગ દિનની ઉજવણી કરવામાં નાગરિકોમાં ઉત્સાહ જોવાઇ રહ્યો છે. અંદાજીત સાડા છ લાખ લોકો વડોદરામાં યોગ કરી યોગ દિન મનાવશેે. યોગ દિનમાં શાળા, કોલેજો, એરફોષ જવાનો, સ્વંયસેવી સંસ્થાઓ ઉત્સાહથી ભાગ લઇ રહી છે.
First published: