Home /News /gujarat /

અમદાવાદમાં છેલ્લા 15 વર્ષથી મુસ્લિમ-હિન્દુ સાથે કરે છે યોગ

અમદાવાદઃ 21 જુનના વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેની તડામાર તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. એવામાં છેલ્લા ઘણા સમયથી વિવાદનું કેન્દ્ર બન્યું છે કે મુસ્લિમો યોગ કરી નહી શકે અથવા મુસ્લિમો શ્લોક નહી બોલે. ત્યારે આ તમામ ચર્ચાને ખોટી પાડે તેવા દ્રશ્યો અમદાવાદમાં જોવા મળે છે. અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી સરદાર બાગ ગાર્ડનમાં મુસ્લિમો યોગ કરી રહ્યા છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

yog muslim1

છેલ્લા ઘણા સમયથી યોગને મુસ્લિમો સાથે જોડીને રાજકીય વિવાદ ખેલાઇ રહ્યો છે. પરંતુ આ તમામ વિવાદ માત્ર ઉભો કરાયો હોય તેમ અમદાવાદના આ દ્રશ્યો પરથી લોકોને જરૂર લાગશે. શહેરના સરદાર બાગમાં જ છેલ્લા10થી 15 વર્ષથી મુસ્લિમ ભાઇઓ અને બહેનો યોગ કરી રહ્યા છે. આ સરદાર બાગમાં ફક્ત મુસ્લિમો જ નહી પરંતુ સાથે હિન્દુ, ખ્રિસ્તી સહીતના તમામ જાતીના લોકો અહીયા દરરોજ યોગ કરવા આવે છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી મુસ્લિમ સમુદાયના લોકો મુસ્લિમોને યોગમાં ન જોડાવાની અને શ્ર્લોક ન બોલવાની વાતો કરી રહ્યા છે. ત્યારે અહીયા યોગ કરવા માટે આવેલા મુસ્લિમ સમુદાયના લોકોનું જ કહેવું છે કે યોગ ન કરવું એ કોઇ પણ સમુદાયમાં કહેવામાં આવ્યું નથી. તો જે રીતે હિન્દુમાં શ્ર્લોકમાં ઓમ બોલવામાં આવે છે તેમ મુસ્લિમો અલ્લાહનું ઉચ્ચારણ કરે.
First published:

Tags: દેશ, મહિલા, મુસ્લિમ, યોગ, રાજકારણ, શિક્ષણ, હિન્દુ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन