Trailer Alert : ડ્રાય સ્ટેટ ગુજરાતમાં ધરમેન્દ્રની એન્ટ્રી, જુઓ 'યમલા પગલા દિવાના ફિર સે'નું મજેદાર ટ્રેલર

News18 Gujarati
Updated: August 11, 2018, 2:39 PM IST
Trailer Alert : ડ્રાય સ્ટેટ ગુજરાતમાં ધરમેન્દ્રની એન્ટ્રી, જુઓ 'યમલા પગલા દિવાના ફિર સે'નું મજેદાર ટ્રેલર

  • Share this:
મુંબઇ: દેઓલ ફેમેલી ફરી એક વખત દર્શકો માટે ખુબજ એન્ટરટેઇન કરવા આવી ગયા છે. યમલા પગલા દીવાના ફ્રેન્ચાઇઝીની ત્રીજી કડી છે. હવે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. ત્રણ મિનિટનાં આ ટ્રેલરમાં સની દેઓલ, બોબી દેઓલ, ધરમ પાજીની અજીબ કેમેસ્ટ્રી નજર આવે છે. આ ટ્રેલરમાં દેઓલ ફેમિલી સીવાય સલમાન ખાન, રેખા, શત્રુઘન સિન્હા અને સોનાક્ષી સિન્હા ફિલ્મમાં કેમિયો રોલમાં નજર આવશે.

ટ્રેલર જોઇને ફરી એક વખત ધરમજીનાં ફેન થઇ જશો. તેમનો મજાકીયા અંદાજ તમને ગમી જશે. ફિલ્મમાં દેઓલ પરિવાર ઉપરાંત બિન્નૂ ઢિલ્લન, કીર્તિ ખબંદા, સતીશ કૌશિક પણ લિડ રોલમાં છે.

First published: August 11, 2018, 2:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading