Home /News /gujarat /

Xiaomi લોન્ચ કર્યા 2 સ્માર્ટ ટીવી અને એક સ્માર્ટ સ્પીકર

Xiaomi લોન્ચ કર્યા 2 સ્માર્ટ ટીવી અને એક સ્માર્ટ સ્પીકર

જો કે નવું ટેરિફ પેકેજ મોંધુ હોવાની વાત પર શર્માએ જણાવ્યું કે સિસ્ટમ ચાલુ રાખવા જેટલી ન્યૂનતમ રકમ હોવી જરૂરી છે. અમે મિનિમમ ચાર્જ જ રાખ્યો છે. તેના બદલે ગ્રાહકોને 548 માંથી 100 ફ્રી ટુ એર ચેનલ પસંદ કરવાની આઝાદી પણ છે. 100 પછી પણ પસંદ મુજબ ગ્રાહક પોતાની ચેનલ પસંદ કરી શકે છે. અને તે ચેનલ જોવાની કિંતમ ચૂકવી શકે છે. નોંધનીય છે કે પહેલા ફ્રી ટુ એર ચેનલના નામે પણ ગ્રાહકો પાસેથી સર્વિસ પ્રોવાઇડર પૈસા લેતા હતા.

શિયોમીના આ નવા ટીવીની કિંમત કેટલી હોઈ શકે છે તે જાણો..

    ચીનની દિગ્ગજ મોબાઇલ ઉત્પાદક શિયોમી (Xiaomi) એ ભારતમાં 55-ઇંચનાં સ્માર્ટ ટીવીMi LED TV 4X Pro અને 44 ઇંચનું Mi TV 4A Pro ઉપરાંત સ્માર્ટ સ્પીકર લોન્ચ કર્યું છે. ડે જેની કિંમત 39, 999 અને 22,999 રુપિયા નિર્ધારિત કરવામાં આવી છે. તે જ સમયે, સ્માર્ટ સ્પીકરની કિંમત 4,999 રૂપિયા સુધી છે. જે શિયોમીની સત્તાવાર વેબસાઇટ mi.com પર 15 થી 12 વાગ્યે વેચાણ માટે ઉપલબ્ધ થશે.

    Mi LED TV 4X Proના ફિચર

    Mi LED TV 4X Proમાં શિયોમીની કાસ્ટમ ઓપરેટિંગ સિસ્ટમ પેચવૉલ ઓએસ છે. આ ઉપરાંત, તેમાં 4 કે એચડીઆર એલઇડી ડિસ્પ્લે છે. આ ટીવી 64-બીટ ક્વાડ-કોર પ્રોસેસરથી સજ્જ છે. બીજી તરફ તેની સ્ટોરેજ ક્ષમતાની વાત કરીએ તો, તો તેમાં 2 જીબી રેમ અને 8 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે. આ ટીવીની સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તે બ્લુટુથ રિમોટ વૉઇસ કંટ્રોલ સાથે આવશે. આ ઉપરાંત, તેમાં 20Wના મોટા સ્પીકર્સ છે. કનેક્ટિવિટી માટે તેમાં 2યુએસબી પોર્ટ, 3 એચડીએમઆઇ પોર્ટ્સ, બ્લુટુથ અને વાઇ-ફાઇ જેવી સુવિધા સામેલ છે.


    Mi LED TV 4A Pro


    Mi LED TV 4A Proની સુવિધા

    તેમાં 43-ઇંચની ડિસ્પ્લે છે, જે શિયોમીના કસ્ટમ પેચવૉલ ઓએસ સાથે એન્ડ્રોઇડ ટીવી પર કામ કરે છે. આ ઉપરાંત તેમાં અલ્ટ્રા-બ્રાઇટ એલઇડી ડિસ્પ્લે છે અને 64-બીટ ક્વોડ-કોર પ્રોસેસર પર ચાલે છે. સ્ટોરેજના મામલામાં, તેમાં 1જીબીરેમ અને 8જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે. આ ટીવીની સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તે એઆર11 બ્લૂટૂથ રિમોટ વૉઇસ કંટ્રોલ સાથે આવે છે. આ ઉપરાંત 20W મોટા સ્પીકર્સ છે. કનેક્ટિવિટી માટે, તેમાં 3 યુએસબી પોર્ટ્સ, 3 એચડીએમઆઇ પોર્ટ્સ અને 1એવી પોર્ટ ઉપરાંત બ્લુટુથ અને Wi-Fi જેવી સુવિધા સામેલ છે.

    એમઆઈ સાઉન્ડબારની વિશેષતા

    શિયોમીએ બે સ્માર્ટ ટીવી સાથે એક સાઉન્ડબાર પણ લોન્ચ કર્યુ છે. જે જેબરિક ફિનશનું છે, જેમા 20mm dome સ્પીકર્સ આપવામાં આવ્યાં છે. તેમાં આ ઉપરાંત સ્ટીરિયો સાઉન્ડ માટે તેમા 2 પૈસિવ રેડિએટર્સ આપવામાં આવ્યાં છે. તે કનેક્ટિવિટી માટે 3.5એમએમ ઓક્સ ઇન, બ્લૂટુથ જેવા સ્ટાન્ડર્ડ ફિચર્સ સામેલ છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Smart tv, ટેક ન્યૂઝ, શ્યાઓમી

    આગામી સમાચાર